Not Set/ ફિલ્મ ‘સિમ્બા’થી રણવીર સિંહનો પ્રથમ લુક રિલીઝ, જુઓ લાગે છે ફિલ્મ ‘સિંઘમ’ની કોપી

મુંબઈ રોહિત શેટ્ટીની નિર્દશક ફિલ્મ ‘સિમ્બા’થી રણવીર સિંહનો પ્રથમ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. રણવિરે પોતે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ લુક શેર કર્યો છે. ફિલ્મમાં રણવીર પોલીસ અધિકારી સંગ્રામ ભાલેરાવ ઉર્ફ ‘સિમ્બા’ની ભૂમિકામાં જોવા મળશે. ‘સિમ્બા’ના  દેખાવમાં રણવીરની આ પહેલી તસ્વીર છે. આ ફોટોને માત્ર 3 કલાકમાં ઓછામાં ઓછા 4 મિલિયન વખત લાઈક […]

Entertainment
mahiyak ફિલ્મ 'સિમ્બા'થી રણવીર સિંહનો પ્રથમ લુક રિલીઝ, જુઓ લાગે છે ફિલ્મ 'સિંઘમ'ની કોપી

મુંબઈ

રોહિત શેટ્ટીની નિર્દશક ફિલ્મ ‘સિમ્બા’થી રણવીર સિંહનો પ્રથમ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. રણવિરે પોતે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ લુક શેર કર્યો છે. ફિલ્મમાં રણવીર પોલીસ અધિકારી સંગ્રામ ભાલેરાવ ઉર્ફ ‘સિમ્બા’ની ભૂમિકામાં જોવા મળશે. ‘સિમ્બા’ના  દેખાવમાં રણવીરની આ પહેલી તસ્વીર છે. આ ફોટોને માત્ર 3 કલાકમાં ઓછામાં ઓછા 4 મિલિયન વખત લાઈક કરવામાં આવ્યો છે.

Instagram will load in the frontend.
#

આપને જણાવી દઈએ કે ફોટા શેર કરતી વખતે, રણવીરે કૅપ્શનમાં લખ્યું હતું,રોહિત શેટ્ટી કા હીરો. બુધવારે કરણ જોહર, રોહિત શેટ્ટી, સારા અલી ખાન અને રણવીર સિંહ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ફિલ્મ સિમ્બા’નું પ્રોડક્શન શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં રણવીરનો લુક રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ‘ની જેવો જ જોવા મળી રહ્યો છે, પરંતુ તેના પાત્રમાં ‘સિંઘમ’ કરતા ઘણો લાઈટ અને જૉલી નેચર હશે.

Instagram will load in the frontend.
#

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રોહિત કરે છે. ‘સિમ્બા’ તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે, જે 2015 માં રિલિઝ કરવામાં આવી હતી. ફિલ્મનું નામ ‘ટેપર’ હતું અને તેનું નિર્દેશન પુરી જગન્નાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2015 માં રજૂ કરવામાં આવી હતી જુનિયર એન.ટી.આર. આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા.. ફિલ્મની સ્ટોરી એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની છે જે એક સ્મગલરથી પ્રેરિત છે.