Not Set/ રોબિન ગુર્જરની 80 વર્ષીય દાદી પણ ‘બીગ બોસ’મા જઈ શકે છે…

મુંબઈ ‘બિગ બોસ’ ના ઘરમાં બોડાકી ગામમાં રહેનાર રોબિન ગુર્જરના સાથે સાથે તેમની 80 વર્ષીય દાદી શ્યામવતીની પણ એન્ટ્રી થઇ શકે છે. બુધવારે મુંબઈમાં રોબિન ગુર્જરનું પર્સનલ ઈન્ટરવ્યું થઇ ચુક્યું છે. હવે ‘બીગ બોસ’ની ટીમ દાદીનું ઘરે આવીને ઈન્ટરવ્યુ કરશે. રોબિને  જણાવ્યું કે તેને સિલેક્ટ કરશે તેવી તેને આશા છે અને જો દાદી ઇન્ટરવ્યુ સારું રહ્યું […]

Trending Entertainment
gb રોબિન ગુર્જરની 80 વર્ષીય દાદી પણ 'બીગ બોસ'મા જઈ શકે છે...

મુંબઈ

‘બિગ બોસ’ ના ઘરમાં બોડાકી ગામમાં રહેનાર રોબિન ગુર્જરના સાથે સાથે તેમની 80 વર્ષીય દાદી શ્યામવતીની પણ એન્ટ્રી થઇ શકે છે. બુધવારે મુંબઈમાં રોબિન ગુર્જરનું પર્સનલ ઈન્ટરવ્યું થઇ ચુક્યું છે. હવે ‘બીગ બોસ’ની ટીમ દાદીનું ઘરે આવીને ઈન્ટરવ્યુ કરશે. રોબિને  જણાવ્યું કે તેને સિલેક્ટ કરશે તેવી તેને આશા છે અને જો દાદી ઇન્ટરવ્યુ સારું રહ્યું તો એન્ટ્રીતો પાકી થઇ જશે.

Robin Gurjar के लिए इमेज परिणाम

રોબિન ગુર્જર ‘બીગ બોસ’ના ઉમરા પર પહોંચી ચુક્યા છે. મુંબઈથી રોબિને વીડીયો શેર કરતા કહ્યું કે તેમનું  પર્સનલ ઈન્ટરવ્યુ થઇ ચુક્યું છે. એક વેબસાઈટ સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું કે ઈન્ટરવ્યુ સારું રહ્યું છે. જેમાં 12 થી બધારે લોકોની ટીમે તેમનું ઈન્ટરવ્યુ લીધું હતું.

Instagram will load in the frontend.

એમાં એવું પૂછવામાં આવી અને કહેવામાં આવી હતી કે, જેનથી કોઈ પણને પણ ગુસ્સો આવી શકે છે. ટીમે તેમની સહન શકતીની ક્ષમતા અને અન્ય વસ્તુને જજ કરવામાં આવ્યા. ટીમે તેમના રિઝલ્ટ ના વિશે ટૂંક સમયમાં ઈમેલ કરીને જવાબ આપવા માટે કહ્યું છે.

Instagram will load in the frontend.

રોબિન વધુમાં કહ્યું કે, ઈમેલ આવ્યા પછી ‘બીગ બોસ’ની ટીમ તેમના ઘરે આવશે તેમની દાદી શ્યમવતીનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે. રીયલમાં રોબિને દાદી સાથે પોતાનો વીડીયો ‘બીગ બોસ’માં મોકલ્યો હતો. તે વીડીયોને પસંદ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ તેઓએ વીડીયો મોકલ્યો હતો. પરંતુ તે સમય તેમના વીડીયોને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. 80 વર્ષના દાદી રોબિનના ખુબ જ નિકટ છે. તેઓ ક્યારે પણ આવી ઇવેન્ટમાં સામીલ થયા નથી.

Instagram will load in the frontend.

અહીં જાણો મિત્રોના પ્રેશરમાં આવીને રોબિને કર્યું મોડલિંગ

રોબિન ગુર્જરના પિતા દશરથ ભાટી એયરફોર્સમાં અધિકારી છે અને હાલ દિલ્હીમાં તૈનાત છે. તેમની માતા કમલેશ હાઉસ વાઈફ છે. રોબિનને જણાવ્યું કે તેમનો ચહેરો પંજાબી સિંગર અમૃત માન સાથે મળે છે. તેથી ટીમની સ્ટાઈલ અપનાવીને તેઓ અહીં સુધી પહોંચ્યા છે.

Robin Gurjar के लिए इमेज परिणाम

Master રોબિન ગુર્જરની 80 વર્ષીય દાદી પણ 'બીગ બોસ'મા જઈ શકે છે...