Not Set/ ૫૦ લાખની કિંમતના હરણના શીંગડા અને ચામડી સાથે ત્રણ લોકોની ધરપકડ

મુંબઈ હરણની ચામડી અને તેના શીંગડા સાથે ત્રણ લોકો પકડાયા છે. શુક્રવારે થાણેમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. Thane: Police arrested three persons and seized skin and horns of deer worth Rs 50 lakh from them, yesterday. Case registered. #Maharashtra pic.twitter.com/YWwycCnwzT— ANI (@ANI) December 1, 2018 આ ત્રણ લોકો સાથેથી ૫૦ લાખની કિંમતના હરણના […]

Top Stories Trending
deer ૫૦ લાખની કિંમતના હરણના શીંગડા અને ચામડી સાથે ત્રણ લોકોની ધરપકડ

મુંબઈ

હરણની ચામડી અને તેના શીંગડા સાથે ત્રણ લોકો પકડાયા છે. શુક્રવારે થાણેમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આ ત્રણ લોકો સાથેથી ૫૦ લાખની કિંમતના હરણના શીંગડા અને તેની ખાલ મળી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.