Gandhinagar/ છેલ્લા બે વર્ષમાં ACB એ કુલ આટલાં સરકારી અધિકારી/કર્મચારીઓ પર બોલાવ્યો સપાટો…

છેલ્લા બે વર્ષમાં ACB એ કુલ આટલાં સરકારી અધિકારી/કર્મચારીઓ પર બોલાવ્યો સપાટો…

Gujarat Others Trending
high court 5 છેલ્લા બે વર્ષમાં ACB એ કુલ આટલાં સરકારી અધિકારી/કર્મચારીઓ પર બોલાવ્યો સપાટો...

ગુજરાત વિધાનસભાના સત્રમાં ઘણા બધા ખુલાસા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જેમકે આજે સરકારી નોકરી હોય કે સરકારી અધિકારીઓ દ્વારા લેવામાં આવતી લાંચ હોય સરકારે વિધાનસભા સત્રમાં દરેક પ્રશ્નોના યથાયોગ્ય જવાબ આપ્યા છે. રાજ્યમાં રાજ્ય સરકારના તાબા હેઠળના સરકારી અધિકારી કે જેઓ મસમોટો પગાર મેળવે છે. છતાય જનતાના નાના-મોટા કામ માટે જનતા પાસે લાંચ માંગતા અચકાતા નથી. છેલ્લા બે વ્રહ્સમાં સરકારે આવા લાંચિયા અધિકારીઓ ઉપર તવાઈ બોલાવી છે. અને આ નાગેના આંકડા વિધાનસભા ગૃહમાં રજુ કર્યા છે. જે ખરેખર ચોકાવનારા છે.

Ujjain / ઉજ્જૈનના ત્રિવેણી ઘાટ પર થયેલા ધમાકા બાદ GSI એ શરૂ કરી તપાસ

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં એસીબી એ સરકારી અધિકારી કર્મચારીઓ પર કુલ 4754 કેસો કર્યા છે. છેલ્લા બે વર્ષમાં મસમોટો પગાર મેળવતા વર્ગ 1 ના 23 અધિકારીઓ પર કેસ કરવામાં આવ્યા છે. જે બહુ મોટો આંકડો છે. વર્ગ 2 ના 99 અધિકારીઓ પર કેસ કરવામાં આવ્યો છે. જયારે વર્ગ 3 ના 357 જ્યારે વર્ગ 4 ના9 કર્મચારીઓ પર કેસ થયા છે.

Gandhinagar / રાજ્યમાં IAS અને IPSની આટલી બધી જગ્યાઓ ખાલી છે..!

તો વાચેતીયાને પણ એસીબી એ છોડ્યા નથી. છેલ્લા બે વર્ષમાં 264 વચેટીયાઓ પર એસીબી ગુના નોધ્યા છે.  બે વર્ષમાં કુલ 454 કેસોમા 752 આરોપીઓણે ઝડપી પડ્યા છે. જયારે  હજુ 88 આરોપીઓ પકડવાના બાકી છે.