Not Set/ ફિલ્મ ‘ભારત’થી સલમાન-કેટરીનાનો પ્રથમ લૂક રિલીઝ, જુઓ

મુંબઈ અલી અબ્બાસ ઝફરના દિગ્દર્શિતમાં બની રહેલ ફિલ્મ ‘ભારત’થી સલમાન ખાન અને કેટરીના કૈફનો પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રથમ લૂકને શેર કર્યો છે. ફોટામાં સલમાન ખાન  સૂટ-બૂટ પહેરીને મૂછમાં જોવા મળી રહ્યા છે. સલમાન અને કેટરીનામાં ગ્રીન  કલરના એબ્રોયડેડ લહેંગામાં જોવા મળી રહ્યા છે. આ બંને આ […]

Trending Entertainment

મુંબઈ

અલી અબ્બાસ ઝફરના દિગ્દર્શિતમાં બની રહેલ ફિલ્મ ‘ભારત’થી સલમાન ખાન અને કેટરીના કૈફનો પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રથમ લૂકને શેર કર્યો છે. ફોટામાં સલમાન ખાન  સૂટ-બૂટ પહેરીને મૂછમાં જોવા મળી રહ્યા છે. સલમાન અને કેટરીનામાં ગ્રીન  કલરના એબ્રોયડેડ લહેંગામાં જોવા મળી રહ્યા છે. આ બંને આ તસ્વીરના ખુબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળ્યો છે.

આપને જણાવી દઈએ કે,એક કલાકની અંદર, 6 લાખથી વધુ લોકોને સલમાન અને કેટરીનાની આ ફોટોને લાઈક કરી છે. સલમાનની ફિલ્મમાં ‘ભારત’માં  કેટરીના એ ભૂમિકા કરી રહી છે જે પ્રિયંકા ચોપરાએ કરવાથી ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં, આ ફિલ્મ પ્રિયંકા દ્વારા સૌપ્રથમ સાઈન કરવામાં આવી હતી, પરંતુ કેટલાક અંગત કારણોસર, તે આ ફિલ્મથી વોકઆઉટ કરી ચુકી છે. આ પછી આ ફિલ્મ કેટરીનાને ઓફર કરવામાં આવી હતી.

https://instagram.com/p/Bm6GkNln7lD/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

સલમાન અને કેટરીનાની જોડી ખૂબ લોકપ્રિય છે અને જ્યારે બંને સ્ક્રીન પર હોય છે, ત્યારે બોક્સ ઓફિસમાં એ ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. ફિલ્મમાંથી બંનેના પ્રથમ દેખાવ રિલીઝ થયા પછી દર્શકો માટે ફિલ્મનું ટીઝર અને ટ્રેલરની રાહ જોવી તે હવે વધુ મુશ્કેલ બની રહી છે.