Not Set/ video: ફિલ્મ ‘ભારત’ના શુટિંગ માટે દિલ્હી પહોંચ્યા સલમાન ખાન

મુંબઇ, બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેમની આગામી ફિલ્મ ‘ભારત’ના શુટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં આ ફિલ્મ પંજાબના લુધિયાણામાં શૂટ કરાઈ હતી. હવે, ફિલ્મ માટે દિલ્હીનું શેડ્યુલ શરૂ થવા જઈ રહ્યું છે અને સલમાન શૂટિંગ માટે રાજધાની દિલ્હી પહોંચી ચુક્યા છે. તાજેતરમાં સલમાન ખાનનો એક ચીડિયો સોશિઅલ મીડિયા  પર વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન તેમની […]

Entertainment Videos
AR 181009331.jpgNCS modifiedimageversion1by1exif 1 video: ફિલ્મ 'ભારત'ના શુટિંગ માટે દિલ્હી પહોંચ્યા સલમાન ખાન

મુંબઇ,

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેમની આગામી ફિલ્મ ‘ભારત’ના શુટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં આ ફિલ્મ પંજાબના લુધિયાણામાં શૂટ કરાઈ હતી. હવે, ફિલ્મ માટે દિલ્હીનું શેડ્યુલ શરૂ થવા જઈ રહ્યું છે અને સલમાન શૂટિંગ માટે રાજધાની દિલ્હી પહોંચી ચુક્યા છે.

Image result for salman khan film bharat

તાજેતરમાં સલમાન ખાનનો એક ચીડિયો સોશિઅલ મીડિયા  પર વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન તેમની કારમાં ફ્રંટ સીટ પર જોવા મળી રહ્યા છે. વીડીયો જોવા મળી રહેલ આ કાર દિલ્હીના રોડ પર છે અને કદાચ સલમાન તેમના શૂટિંગ લોકેશન પર જઇ રહ્યા છે.

ફિલ્મ ‘ભારત’ ના નિર્માતા, અતુલ અગ્નિહોત્રી દ્વારા શેર કરાયેલ એક પોસ્ટ મુજબ, આ ફિલ્મના શૂટિંગનો 57 મો દિવસ છે. અત્યાર સુધી, આ ફિલ્મનું શુટિંગ અબુ ધાબી, માલ્ટા અને પંજાબમાં થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત, કેટરીના કૈફ, તબ્બુ, દિશા પાટની સુનિલ ગ્રોવર જોવા મળશે. 2019 માં ઇદના પ્રસંગે આ ફિલ્મ રિલિઝ થશે.

Image result for salman khan film bharat