Not Set/ Prassthanam Trailer: રાજનીતિના દાવ-પેચમાં ફસાયો સંજય દત્તનો પરિવાર, જુઓ ટ્રેલર

સંજય દત્તની મોસ્ટ અવેટીડ ફિલ્મ પ્રસ્થાનમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મનીષા કોઈરાલા, અલી ફઝલ, ચંકી પાંડે, જેકી શ્રોફ, અમાયરા દસ્તુર સંજય દત્ત સાથે પ્રસ્થાનમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. ટ્રેલરમાં દરેકનો અભિનય લાજવાબ છે. બધા પાત્રોના ડાયલોગ તમારા મનમાં છાપ છોડી દે તેવા છે. પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. 2 મિનિટ […]

Entertainment Videos
aaaaaaam 16 Prassthanam Trailer: રાજનીતિના દાવ-પેચમાં ફસાયો સંજય દત્તનો પરિવાર, જુઓ ટ્રેલર

સંજય દત્તની મોસ્ટ અવેટીડ ફિલ્મ પ્રસ્થાનમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મનીષા કોઈરાલા, અલી ફઝલ, ચંકી પાંડે, જેકી શ્રોફ, અમાયરા દસ્તુર સંજય દત્ત સાથે પ્રસ્થાનમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.

ટ્રેલરમાં દરેકનો અભિનય લાજવાબ છે. બધા પાત્રોના ડાયલોગ તમારા મનમાં છાપ છોડી દે તેવા છે. પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

2 મિનિટ 34 સેકંડનું ટ્રેલર એક બાળક દ્વારા તેના દાદાને એક પ્રશ્ન પૂછવા સાથે શરૂ થાય છે. જ્યાં તે પૂછે છે કે કોઈને મારવું એ ખરાબ છે. તે પછી, સીધી થાય છે લડત અને રમખાણો સાથે થાય છે, ઉદય પ્રતાપ સિંહ એટલે કે સંજય દત્તની એન્ટ્રી. અલી ફઝલ સંજય દત્તના પુત્રની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

આ પોલિટિકળ ડ્રામામાં એક ભાઈ ખુરશી માટે બીજા ભાઈની જિંદગીનો દુશ્મન બની જાય છે. મનીષા કોઈરાલા સંજય દત્તની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. કોણ સાચું કોણ ખોટું કોણ  નિર્ણય કશે તેની સાથે ટ્રેલરનો અંત થાય છે.

સંજય દત્ત પ્રસ્થાનમમાં એક નિર્માતા તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ 2010 ની તેલુગુ ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રિમેક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.