Not Set/ VIDEO: હિમાચલના બર્ફિલા મોસમમાં કાર્તિક આર્યનને છેડતી જોવા મળી સારા અલી ખાન

મુંબઈ, સારા અલી ખાન અને કાર્તિક આર્યન આજકાલ હિમાચલમાં તેમની મોસ્ટ અવટેડેટ  ફિલ્મ ‘લવ આજકલ’નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ આજકલને ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી આજે ડાયરેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને કાર્તિક આર્યનનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ઠંડી-ઠંડી બર્ફીલી વાદિયોમાં ગરમ ચા ની ચુસ્કી લેતા જોવા […]

Uncategorized
aav 4 VIDEO: હિમાચલના બર્ફિલા મોસમમાં કાર્તિક આર્યનને છેડતી જોવા મળી સારા અલી ખાન

મુંબઈ,

સારા અલી ખાન અને કાર્તિક આર્યન આજકાલ હિમાચલમાં તેમની મોસ્ટ અવટેડેટ  ફિલ્મ ‘લવ આજકલ’નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ આજકલને ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી આજે ડાયરેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને કાર્તિક આર્યનનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ઠંડી-ઠંડી બર્ફીલી વાદિયોમાં ગરમ ચા ની ચુસ્કી લેતા જોવા મળી રહ્યા છે.

એટલું જ નહીં આ વિડીયોમાં સારા કાર્તિકને કહી રહી છે કે, પી લે યાર ઠંડી થઇ જશે.તો ત્યાં કોઈ બીજું વ્યક્તિ કહે છે કે જો સારી ના હોય તો બીજી બનવું. આના પર સારા કહે છે કે ના તેને ખૂબ જ સારી લાગે છે. ચેવડો ખાઇશ તે પણ ખવડાવું, આના પર કાર્તિક કહે છે ના હાથથી ખાઇશ, સારા આ દરમિયાન કાર્તિકને પૂછે છે શરમાઈ કેમ રહ્યો છે!

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે સારા-કાર્તિકના આ વિડીયો બોલીવૂડના કેમેરા મેન માનવ મંગલાનીએ શેર કર્યો છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Instagram will load in the frontend.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.