Not Set/ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો આવો રહ્યો છે ઈતિહાસ, જાણો

ક્રિકેટની રમતમાં ભારત-પાકિસ્તાન બાદ જો સૌથી વધુ કોઇ મુકાબલા પર નજર રહેતી હોય છે તો તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ છે. આઈસીસી વિશ્વકપ 2019માં મંગળવારે ટૂર્નામેન્ટનો વધુ એક રોમાંચક મુકાબલો ઈંગ્લેન્ડ અને વિશ્વવિજેતા ઓસ્ટ્રેલિયાની વચ્ચે લોડ્સનાં ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ઓસ્ટ્રેલિયા 6માંથી 5 મેચ જીતીને પોઈંન્ટ ટેબલ પર બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ 6માંથી બે […]

Top Stories Sports
England vs Australia વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો આવો રહ્યો છે ઈતિહાસ, જાણો

ક્રિકેટની રમતમાં ભારત-પાકિસ્તાન બાદ જો સૌથી વધુ કોઇ મુકાબલા પર નજર રહેતી હોય છે તો તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ છે. આઈસીસી વિશ્વકપ 2019માં મંગળવારે ટૂર્નામેન્ટનો વધુ એક રોમાંચક મુકાબલો ઈંગ્લેન્ડ અને વિશ્વવિજેતા ઓસ્ટ્રેલિયાની વચ્ચે લોડ્સનાં ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ઓસ્ટ્રેલિયા 6માંથી 5 મેચ જીતીને પોઈંન્ટ ટેબલ પર બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ 6માંથી બે મેચ હારી ચોથા નંબર પર આવી ગઇ છે.

ENG vs AUS Prediction Playing 11 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો આવો રહ્યો છે ઈતિહાસ, જાણો

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટીમનો વિશ્વકપમાં રોચક ઈતિહાસ

વિશ્વકપમાં 1992 પછી ઈંગ્લેન્ડએ ક્યારે પણ ઓસ્ટ્રેલિયા પર જીત મેળવી નથી.

વિશ્વકપમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનું પલડુ ભારે રહ્યુ છે. 7માંથી 5 મુકાબલા ઓસ્ટ્રેલિયાએ જ્યારે 2માં ઈંગ્લેન્ડને જીત મળી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને માત્ર એક વખત જ માત આપી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 18 વખત હરાવ્યુ છે.

ઈંગ્લેન્ડનાં મેદાન પર બંન્ને ટીમો 31 વખત આમને-સામને આવી ચુકી છએ, જેમા ઈંગ્લેન્ડને 16 વખત અને શ્રીલંકાને 13 વખત જીત મળી છે.

વિશ્વકપમાં ઈંગ્લેન્ડ-શ્રીલંકાની વચ્ચે 10 વખત મુકાબલો થયો છે, જેમાંથી 6 વખત ઈંગ્લેન્ડ અને 4 વખત શ્રીલંકાને જીત મળી છે.

વિશ્વકપમાં બંન્ને ટીમોની વચ્ચે 3 મુકાબલા થયા છે, જેમાંથી 2 ઓસ્ટ્રેલિયાએ જીતી છે અને એક વરસાદનાં કારણે રદ્દ થઇ ગઇ હતી.

1999 વિશ્વકપમાં બાંગ્લાદેશએ પહેલી વખત પાકિસ્તાને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

16 1 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો આવો રહ્યો છે ઈતિહાસ, જાણો

ઈંગ્લેન્ડ

ઈયોન મોર્ગન(કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેસરસ્ટો, જોસ બટલર, ટોમ કુરેન, લિયામ ડોસન, લિયામ પ્લંકટ, આદિલ રાશિદ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિંસે, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

ઓસ્ટ્રેલિયા

એરોન ફિંચ(કેપ્ટન), જેસન બેહરનડાર્ફ, એલેક્સ કૈરી, નેથન કુલ્ટર નાઈલ, પેટ કમિંસ, ઉસ્માન ખ્વાઝા, નેથન લોયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટ્રાર્કસ માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝામ્પા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.