Not Set/ લિપ સર્જરીથી ખરાબ થઇ સારાની સુંદરતા તો ચાહકોએ કરી આવી કમેન્ટ્સ, ફોટા થયા વાયરલ

મુંબઇ, ટીવીના લોકપ્રિય શો ‘સાપના બાબુલ કા-બિદાઈ’થી લોકપ્રિય થયેલ સારા છેલ્લા કેટલાક દિવસથી તેના હોટ અંદાજના કારણે ચર્ચામાં છે. તેના બિકીની ફોટા અને ગ્લેમરસ લૂક ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ આ હાલ તે કેટલાક બીજા કારણોસર ચર્ચામાં છે અને સાથે ટ્રોલ પણ થઇ રહી છે.એમાં થયું એવું કે સારાએ તાજેતરમાં તેની ફોટો શેર કર્યા, […]

Uncategorized
kiii લિપ સર્જરીથી ખરાબ થઇ સારાની સુંદરતા તો ચાહકોએ કરી આવી કમેન્ટ્સ, ફોટા થયા વાયરલ

મુંબઇ,

ટીવીના લોકપ્રિય શો ‘સાપના બાબુલ કા-બિદાઈ’થી લોકપ્રિય થયેલ સારા છેલ્લા કેટલાક દિવસથી તેના હોટ અંદાજના કારણે ચર્ચામાં છે. તેના બિકીની ફોટા અને ગ્લેમરસ લૂક ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ આ હાલ તે કેટલાક બીજા કારણોસર ચર્ચામાં છે અને સાથે ટ્રોલ પણ થઇ રહી છે.એમાં થયું એવું કે સારાએ તાજેતરમાં તેની ફોટો શેર કર્યા, જેમાં તેને તેના ન્યુ આલબમ વિશે પણ કહ્યું. પરંતુ, લોકોએ તેમના ગીત કરતાં વધારે ધ્યાન તેના ચેહરા પર આપ્યું. કારણ કે, તેનો ચહેરો તદ્દન અલગ લાગતો હતો. તેનું કારણ હતું તેના લિપ્સ.

sara

લિપ સર્જરીથી ખરાબ થયો ચહેરો, ચાહકોએ કરી ટ્રોલ… આ ફોટામાં સારાને ઓળખવી પણ મુશ્કેલ લાગે છે. તેની સુંદરતા પર તેના ચાહકો મરી મીટતા હતા તેની તે સુંદરતા તેના ચહેરા પરથી ગાયબ હતી. તેને જોઈને લાગે છે કે તેને તેના લિપની સર્જરી કરવી હોય.

તેના હોઠ ફોટોમાં સોજાયેલા દેખાય રહ્યા છે. વેલ એવા પણ અહેવાલ છે કે સારા ખાનને તેના લિપની સર્જરી કરવી લીધી છે. તેના પછી તેનો ચહેરો બગડ્યો છે. સારા ખાનની આ તસ્વીર જોઈને, તેમના ચાહકો પણ હક્કે-બક્કે રહી ગયા છે અને તેને સોશિઅલ મીડિયા પર નિશાન બનાવી રહ્યા છે. સારાના આ નવા લૂકને જોતા દરેકને આશ્ચર્ય થયું છે.

અહીં જુઓ ફેન્સે કરેલી કમેન્ટ્સ 

soumitapaul94
fail fail fail….lip job..lol…..nt for u

baiti_jannati_purple
Are U oke @ssarakhan ??? I think youre lips not oke…what happened with youre
lips Saru ??

only_status007
chee chee kitna bura face hai

gaurav_verma_g
Plastic surgery gone wrong.. Haaa haaaa. Looking like a pig @ssarakhan

2805_twin
Omg ye Kya Kar Diya aapne ???? Pehle aap bahot achchi dikhti thi

alisharana0008
Bkvasssssss hai tuu pure wali

alisharana0008
Dayan…. 

the_umair__khan
Konse planet se h

bhatt5617
Eeeeeiiiiiiuuuuu

knaqviz83
kisne punch kia lips pr @ssarakhan 

adil_javayd
Khuda ki bnai hwi chez ko bigar dia…Allah hidayat de

shrivastav5784
Very bad sara

_priyanka27
Eewww…yuuckk.. chhiiieeeee……

shumi.kar333
O God…. M speechless now… U hv destroyed ur natural beauty

muskan__maheshwari
@ankur.verma5555 BOTOX gone wrong

sajalalyofficail
Bilkul bi eyes pyari ni hai sara fake lashes ka kamal hai

eys_eys777
Eskiden daha cok guzeldin.simdi gitgide cirkinlesiyosun o dudaklarin hali ne
oyle bence ayni karede resim cekmeyi brak olmuyo

kholasyed5
Why u done this?? U looking horrible serioussly

gaurav_verma_g
Plastic doll

ishant_goni
Ye kyaaa huaaa tum ko..?!

rforramsha
BWAHAHAHHAHAHAHAHAHAHA l😂 what the hell on your face!

ankita_rao_56
Ur lips @rakhisawant2511 she’s looking like ur surgery fail sister

sonalitekaam__01
duck face 

mdmohsin007
Esi sakal wali biwi se uper wala bachaye. Ek dm bhayanak

shimaraza
Thuu thuuuu thuuuuu

parwez_sid
Aaaathu..!!
ab to hume such me parda krna padega..

azaanimran10
Achi hasi lanat par ge hai mun par 

malikyedda
@ssarakhan plastic surgery lips ki krwai?

faazijaani
Yuck shakal pe lanat nazar aa rahi hai 

amishasharma08
Looking like @sofiyahayat

munawar.pasha.79
Sara after your lips surgery,its looking like Pig’s lips…

nafees.ahmed11
Having surgery for lip will become stupid @ssarakhan

આપને જણાવી દઈએ કે સારા ખાન અવારનવાર તેની અજીબોગરીબ વર્તનના કારણે ટ્રોલ થતી રહે છે. થોડા સમય પહેલા તેને સેમી ન્યુડ થઇ ગઈ હતી, તે પછી તે સોશિઅલ મીડિયા પર ફેન્સના નિશાના પર આવી હતી, તેના આ નવા દેખાવથી, તે તેના ચાહકોને આશ્ચર્યચકિત કરવા માંગતી હતી, પરંતુ તેણે જે વિચાર્યું હતું તેનાથી કંઈ અલગ જ થયું.