Not Set/ સત્યમેવ જયતેનો મેકિંગ વીડીયો: આ રીતે શૂટ કરવામાં આવ્યા હતા એક્શન સીન

મુંબઈ  જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે” 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી  છે. આ ફિલ્મ એક્શન રોમાંચક છે અને ફિલ્મના ટ્રેલર ઇન્ટરનેટ પર ખૂબ લોકપ્રિય થયું છે. ટ્રેલરે YouTube પર ફક્ત અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો પહેલેથી પ્રેક્ષકોને ગમી રહ્યા છે. હવે મેકર્સે ફિલ્મનો મેકિંગ  વીડીયો રીલીઝ […]

Entertainment Videos
ma hi સત્યમેવ જયતેનો મેકિંગ વીડીયો: આ રીતે શૂટ કરવામાં આવ્યા હતા એક્શન સીન

મુંબઈ 

જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે” 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી  છે. આ ફિલ્મ એક્શન રોમાંચક છે અને ફિલ્મના ટ્રેલર ઇન્ટરનેટ પર ખૂબ લોકપ્રિય થયું છે. ટ્રેલરે YouTube પર ફક્ત અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો પહેલેથી પ્રેક્ષકોને ગમી રહ્યા છે. હવે મેકર્સે ફિલ્મનો મેકિંગ  વીડીયો રીલીઝ કર્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ફિલ્મ ટ્રેલરમાં દર્શાવવામાં આવેલ સીનનું  શૂટિંગ કરવામાં આવ્યા છે.

જુઓ વીડીયો

આપને જણાવીએ કે,આ વીડીયોમાં એ સીન પણ બતાવવામાં આવ્યો છે જેમાં જ્હોન અબ્રાહમ કારના દરવાજાને કઈ રીતે ઉખાડી દે છે અને ટાયરને ફાડી નાખે છે. તે મેકિંગ વીડીયોમાં દર્શાવવામાં આવ્યું છે. ભાગ્યે જ જોવા મળે છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં સીનથી શરૂ કરવામાં આવે છે જાણવીએ કે, આ ફિલ્મમાં આવું કરવામાં આવ્યું છે. આ 2 મિનિટ 2 સેકન્ડના મેકિંગ વીડીયોમાં ખૂબ જ રસપ્રદ બનાવવામાં આવ્યો છે અને તે અત્યાર સુધી લગભગ 3 લાખ વખત જોવામાં આવ્યો છે.