Not Set/ જાણો, કંઈ રીતે સની લિયોની તેના ફિગરને રાખે છે શેપમાં

તાજેતરમાં સની લિયોનીએ બિકિનીમાં તેનો એક હોટ એન્ડ સેક્સી ફોટો શેર કર્યો હતો અને લોકો તેનું ફિગર જોઈને દંગ રહ્યા ગયા હતા. વર્ષોથી સનીનું ફિગર શેપમાં જ છે. આ માટે સની લિયોની સખત મહેનત કરે છે. તે તેના ડાયટ ચાર્ટનું કડક પાલન કરે છે અને જે વસ્તુ તે છે તેને છોડી દીધી છે તે ક્યારે […]

Top Stories Entertainment
arjuo 15 જાણો, કંઈ રીતે સની લિયોની તેના ફિગરને રાખે છે શેપમાં

તાજેતરમાં સની લિયોનીએ બિકિનીમાં તેનો એક હોટ એન્ડ સેક્સી ફોટો શેર કર્યો હતો અને લોકો તેનું ફિગર જોઈને દંગ રહ્યા ગયા હતા. વર્ષોથી સનીનું ફિગર શેપમાં જ છે.

1461154351 2918 જાણો, કંઈ રીતે સની લિયોની તેના ફિગરને રાખે છે શેપમાં

આ માટે સની લિયોની સખત મહેનત કરે છે. તે તેના ડાયટ ચાર્ટનું કડક પાલન કરે છે અને જે વસ્તુ તે છે તેને છોડી દીધી છે તે ક્યારે નથી ખાતી.

1461154284 6341 જાણો, કંઈ રીતે સની લિયોની તેના ફિગરને રાખે છે શેપમાં

સની લિયોની દરરોજ શાકભાજી, ફળના જ્યુસ અને દૂધ ભરપૂર માત્રામાં લે છે. તે આ ખાવા અને પીવાનું ક્યારે પણ ભૂલી નથી.

Image result for secret-of-sunny-leone-fitness

ડાયટ ઉપરાંત, સની રોજિંદા વર્કઆઉટ કરે છે. સનીનું કહેવું છે કે તે ક્યારેય વર્કઆઉટ ચૂકતી નથી તે કહે છે કે દરેકને તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું જોઈએ.

1461155460 5767 જાણો, કંઈ રીતે સની લિયોની તેના ફિગરને રાખે છે શેપમાં