Not Set/ અનુષ્કા શર્માની હમશક્લ છે આ 25 વર્ષની સિંગર, સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે ફોટો

મુંબઇ, બોલિવૂડમાં ઘણા એક્ટર્સ છે જેમનાં હમશક્લને જોઈ તમે જોઈ ચુક્યા હશો. હવે આ લિસ્ટમાં અનુષ્કા શર્માનું નામ પણ જોડ્યું છે. અનુષ્કાની હમશક્લ એક સિંગર છે અને તેમના ફોટાઓ ઝડપથી સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જણાવીએ કે અનુષ્કા જેવી દેખની આ છોકરી કોઈ સામાન્ય નથી પરંતુ અમેરિકન સિંગર જુલિયા માઇકલ્સ છે. સોશિઅલ મીડિયા […]

Uncategorized
hhb 2 અનુષ્કા શર્માની હમશક્લ છે આ 25 વર્ષની સિંગર, સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે ફોટો

મુંબઇ,

બોલિવૂડમાં ઘણા એક્ટર્સ છે જેમનાં હમશક્લને જોઈ તમે જોઈ ચુક્યા હશો. હવે આ લિસ્ટમાં અનુષ્કા શર્માનું નામ પણ જોડ્યું છે. અનુષ્કાની હમશક્લ એક સિંગર છે અને તેમના ફોટાઓ ઝડપથી સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જણાવીએ કે અનુષ્કા જેવી દેખની આ છોકરી કોઈ સામાન્ય નથી પરંતુ અમેરિકન સિંગર જુલિયા માઇકલ્સ છે.

Related image

સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહેલ ફોટો કોલાજમાં જુલિયા અને અનુષ્કાને કમ્પેર કરવામાં આવી રહી છે. 25 વર્ષની અમેરિકન સિંગર જુલિયા માઇકલ્સને એટલી સર્ચ અને ટેગ કરવામાં અવી રહી છે કે તે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે.

Related image

આપને જણાવી દઈએ કે જુલિયા સિંગિંગના સિવાય ગીતો પણ લખે છે. 2017 માં જુલિયાએ મ્યુઝિક વર્લ્ડમાં ડેબ્યુ કર્યું હતું. તેમનો પ્રથમ સોલો સિંગલ ઈશુઝ 2017 માં રિલીઝ થયું હતું. તો બીજી બાજુ શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરનારી અનૂષ્મા શર્મા આજકાલ તેના વેકેશનને લઈને ચર્ચામાં છવાયેલી છે.

Image result for anushka sharma julia michaels