Not Set/ મોનાલિસાનો પાણીમાં સેક્સી ડાન્સ વીડીયો વાયરલ, લાખો લોકો જોઈ ચુક્યા છે તમે પણ જુઓ..

મુંબઈ ફરી એકવાર ‘બિગ બોસ’ પ્રખ્યાત મોનાલિસાનો ન્યુ વીડીયો વાયરલ થઈ રહી છે. આ વખતે પણ સોશિયલ મીડિયા પર મોનાલિસાનો વીડીયો ખુબ જ ઝડપીથી જોવામાં આવી રહ્યો છે. મોનાલિસાના આ વીડીયો ફિલ્મ  ‘હિટલર’નો સોંગ ‘પિયા પિયા મોરે પિયા’નું છે. આ મૂવીએ YouTube પર અત્યાર સુધી 1,172,189 થી વધુવાર જોવામાં આવી છે. મોનાલિસાના સેક્સી ડાન્સ વીડીયો […]

Trending Entertainment Videos

મુંબઈ

ફરી એકવાર ‘બિગ બોસ’ પ્રખ્યાત મોનાલિસાનો ન્યુ વીડીયો વાયરલ થઈ રહી છે. આ વખતે પણ સોશિયલ મીડિયા પર મોનાલિસાનો વીડીયો ખુબ જ ઝડપીથી જોવામાં આવી રહ્યો છે.

મોનાલિસાના આ વીડીયો ફિલ્મ  ‘હિટલર’નો સોંગ ‘પિયા પિયા મોરે પિયા’નું છે. આ મૂવીએ YouTube પર અત્યાર સુધી 1,172,189 થી વધુવાર જોવામાં આવી છે. મોનાલિસાના સેક્સી ડાન્સ વીડીયો વાયરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ વીડીયોને લોકો એ રીતે જોઈ રહ્યા છે કે સતત તેના વ્યુઝ વધી રહ્યા છે. હાલમાં, મોનાલિસાની માંગ ઝડપથી વધી રહી છે. આ દિવસોમાં મોનાલિસા ટીવી શો ‘નઝર’માં જોવા મળી રહી છે.

મોનાલિસાના  શો અને તેના ડાયન લૂકને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તે પહેલાં, મોનાલિસાને સોશિયલ મીડિયા દુનિયામાં બંગાળી વેબ સીરીઝ ‘દુપુર ઠાકુરપો’માં તેના સેક્સી અંદાજને લાઈક કરવામાં આવી રહી છે.

મોનાલિસાએ ‘ઝુમા ભભી’ ની ભૂમિકા ભજવી હતી. આ વેબ સીરીઝના ઘણા વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યા છે.

જુઓ વીડીયો..