Not Set/ શાહરૂખ ખાન અને રાની મુખર્જીની જોડી ફરી એકવાર મળી શકે છે જોવા…

મુંબઈ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને એક્ટ્રેસ રાની મુખર્જી ફિલ્મ ચલતે-ચલતે, પહેલી, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે અને દર્શકો દ્રારા આ જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કિંગ ખાન ‘સૈલ્યૂટ’ નામની ફિલ્મ કરવાનું વિચારી રહ્યા છે. આ ફિલ્મ ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ […]

Uncategorized
zx e1538550744885 શાહરૂખ ખાન અને રાની મુખર્જીની જોડી ફરી એકવાર મળી શકે છે જોવા...

મુંબઈ

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને એક્ટ્રેસ રાની મુખર્જી ફિલ્મ ચલતે-ચલતે, પહેલી, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે અને દર્શકો દ્રારા આ જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવી છે.

Related image

આપને જણાવી દઈએ કે કિંગ ખાન ‘સૈલ્યૂટ’ નામની ફિલ્મ કરવાનું વિચારી રહ્યા છે. આ ફિલ્મ ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના જીવન પર આધારિત હશે. જો કે શાહરૂખ ખાનને હજુ સુધી આ ફિલ્મ સાઈન કરી નથી પરંતુ તેમને ઈચ્છા જરૂર વ્યક્ત કરી છે.

Image result for Shah Rukh Khan and Rani Mukerji

આ ફિલ્મમાં એક્ટ્રેસનો રોલ નાનો હોવાથી બોલિવૂડની કેટલીક નામી હિરોઈને આ ફિલ્મ કરવાની ના પાડી છે અને હવે આ ફિલ્મ માટે રાની મુખર્જી સાથે વાત કરવામાં આવી છે.

Related image

ઉલ્લેખનીય છે કે રાની લગ્ન અને બાળકો પછી ખુબ જ ઓછી ફિલ્મોમાં જોવા મળશે છે. આ વર્ષે રાની મુખર્જી  ફિલ્મ ‘હિચકી’માં નજરે પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રાની કામ કરી શકે છે અને જો આવુ થયું તો રાની મુખર્જી અને શાહરૂખ ખાનની જોડી ફરી એકવાર રૂપેરી પડદે જોવા મળી શકશે.

Image result for Shah Rukh Khan and Rani Mukerji