Not Set/ શાહરૂખ ખાને કેટરિના કૈફ તસ્વીર સાથે કર્યું કંઈ આવું

મુંબઈ બોલીવુડ ‘કિંગ શાહરૂખ ખાન’ અને સ્ટાર અભિનેત્રી ‘કેટરિના કૈફ’ હાલ તેની અપકમિંગ ‘ફિલ્મ ઝીરો’ના શુટીંગમાં વ્યસ્ત છે ત્યારે શાહરૂખએ શૂટ દરમિયાન સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફોટો શેર કરતા કિંગ ખાને તેની 25 વર્ષ પહેલાની ફિલ્મ ડરને યાદ કરી હતી. તેમની કટરીના તસ્વીર શેર કરી હતી અને તેમાં […]

Uncategorized
shahrukh શાહરૂખ ખાને કેટરિના કૈફ તસ્વીર સાથે કર્યું કંઈ આવું

મુંબઈ

બોલીવુડ ‘કિંગ શાહરૂખ ખાન’ અને સ્ટાર અભિનેત્રી ‘કેટરિના કૈફ’ હાલ તેની અપકમિંગ ‘ફિલ્મ ઝીરો’ના શુટીંગમાં વ્યસ્ત છે ત્યારે શાહરૂખએ શૂટ દરમિયાન સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફોટો શેર કરતા કિંગ ખાને તેની 25 વર્ષ પહેલાની ફિલ્મ ડરને યાદ કરી હતી. તેમની કટરીના તસ્વીર શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે કેટરીના તુ આઈસ્ક્રીમ નથી ખાતી. તુ ખુબજ મહેનતથી કામ કરે છે અને તે મને ફિલ્મ ડરની યાદ કરાવી દીધી છે. ‘આઈ લવ યુ Kkkkk katrina.’ 

થોડા દિવસ પહેલા કટરીનાએ તેના એકાઉન્ટમાં શાહરુખની સેલ્ફી શેર કરી હતી અને ફિલ્મ ઝીરોના સેટ પરથી એક વિડીયો પણ શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં લિક થઇ ચૂકયો છે જેમાં શાહરૂખ પોતે જોવા મળી રહ્યા છે.આ વિડીયોમાં લખવામાં આવ્યું  છે ઓન સેટ.

તમને જણાવી દઈએ કે ‘આનંદ એલ રોય’ની ફિલ્મમાં આ બંને સ્ટાર સાથે ‘અનુષ્કા શર્મા’ પણ જોવા મળશે અને એકવાર ફરી શાહરૂખનો અલગ અંદાજ જોવા મળશે.