Not Set/ પરિવાર સાથે રિશી કપૂરને મળવા ન્યુર્યોક પહોંચ્યા શાહરૂખ ખાન

મુંબઇ, બોલિવૂડ અભિનેતા રીશી કપૂર છેલ્લા બે મહિનાથી ન્યૂયોર્કમાં તેમનો ઈલાજ કરવી રહ્યા છે. તો તેમને મળ્યા બોલિવૂડ ઘણા સેલિબ્રિટી ત્યાં પહોંચી રહ્યા છે. તાજેતરમાં આલિયા ભટ્ટ અને જાવેદ અખ્તર તેમને મળ્યા હતા. પ્રિયંકા ચોપરા પણ રીશી કપૂર સાથે ખાસ મીટિંગ કરી હતી. હવે રીશી કપૂરને મળવા માટે બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન તેની પત્ની […]

Uncategorized
shasha પરિવાર સાથે રિશી કપૂરને મળવા ન્યુર્યોક પહોંચ્યા શાહરૂખ ખાન

મુંબઇ,

બોલિવૂડ અભિનેતા રીશી કપૂર છેલ્લા બે મહિનાથી ન્યૂયોર્કમાં તેમનો ઈલાજ કરવી રહ્યા છે. તો તેમને મળ્યા બોલિવૂડ ઘણા સેલિબ્રિટી ત્યાં પહોંચી રહ્યા છે. તાજેતરમાં આલિયા ભટ્ટ અને જાવેદ અખ્તર તેમને મળ્યા હતા. પ્રિયંકા ચોપરા પણ રીશી કપૂર સાથે ખાસ મીટિંગ કરી હતી.

હવે રીશી કપૂરને મળવા માટે બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન તેની પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પહોંચ્યા. શાહરૂખ ન્યૂયોર્કમાં અંગત કામથી આવ્યો છે. દરમિયાન, તેમણે રીશી કપૂરને મળવા માટે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય નીકળીને મળ્યા પહોંચ્યા.

1542525985 2307 પરિવાર સાથે રિશી કપૂરને મળવા ન્યુર્યોક પહોંચ્યા શાહરૂખ ખાન

શાહરૂખ અને તેના પરિવારને મળીને રિશી કપૂર ખૂબ જ ખુશ જોવા મળ્યા.રિશી કપૂરે ટ્વીટ કરી, “શુક્રિયા શાહરુખ ખાન ગૌરી અને સુહના તમને બધાને મળીને ખુબ જ સારું લગ્યું.

1542525962 2123 પરિવાર સાથે રિશી કપૂરને મળવા ન્યુર્યોક પહોંચ્યા શાહરૂખ ખાન

રિશી કપૂરે 29 સપ્ટેમ્બરે ટ્વીટર દ્રારા જણાવ્યું હતું કે તેઓ ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને કઈ બીમારી છે. કપૂર પરિવાર સાથે છેલ્લા 70 વર્ષથી જોડાયેલ વ્યક્તિએ જણાવ્યું કે રિશી કપૂરની બીમારીનો ઈલાજ ઇન્ડિયામાં પણ શક્ય નથી.