Not Set/ ‘ધૂમ-4’માં શાહરૂખ ખાન કરશે વિલનનો રોલ પ્લે! અભિષેક બચ્ચનને આપ્યું કંઈક રિએક્શન

મુંબઈ એક્ટર અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપનની ફિલ્મ ‘મનમર્જિયા’થી 2 વર્ષ પછી પરદા પર પરત ફરી રહ્યા છે. તેઓ મુવીમાં તાપસી પન્નુ અને વિકી કૌશલના સાથે કામ કરતા જોવા મળશે. જણાવીએ કે ફિલ્મ 14 સપ્ટેમ્બર 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ સિવાય અભિષેક તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન સાથે ફિલ્મ ‘ગુલાબ જામુન’માં પણ નજરે પડશે. […]

Trending Entertainment
7m 'ધૂમ-4'માં શાહરૂખ ખાન કરશે વિલનનો રોલ પ્લે! અભિષેક બચ્ચનને આપ્યું કંઈક રિએક્શન

મુંબઈ

એક્ટર અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપનની ફિલ્મ ‘મનમર્જિયા’થી 2 વર્ષ પછી પરદા પર પરત ફરી રહ્યા છે. તેઓ મુવીમાં તાપસી પન્નુ અને વિકી કૌશલના સાથે કામ કરતા જોવા મળશે. જણાવીએ કે ફિલ્મ 14 સપ્ટેમ્બર 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ સિવાય અભિષેક તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન સાથે ફિલ્મ ‘ગુલાબ જામુન’માં પણ નજરે પડશે. અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મોની સીરીઝમાં યશ રાજ ફિલ્મ્સની જાણીતી ‘ધૂમ’ સીરીઝની ચોથી ફિલ્મનો પણ સમાવેશ છે.

Shah Rukh Khan will play villain in 'Dhoom-4' Abhishek Bachchan gave some Reaction के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન શરૂઆતથી જ આ એક્શન-થ્રિલર ફિલ્મની સીરીઝનો ભાગ રહ્યા છે અને આશા છે કે મૂવીની ચોથા પાર્ટમાં પણ તેઓ જોવા મળી શકે છે. આ સાથે નોંધનીય વાત એ છે કે, ‘ધૂમ’ની સીરીઝમાં દરેક વખતે વિલનની ભૂમિકા અલગ જ રાખવામાં આવી છે. આ ફિલ્મમાં વિલન જ રિયલમાં હીરો હોય છે અને આ વખતે ‘ધૂમ-4’ના વિલનની ભૂમિકા માટે શાહરૂખ ખાનનું નામ સામે આવી રહ્યું છે.

Shah Rukh Khan will play villain in 'Dhoom-4' Abhishek Bachchan gave some Reaction के लिए इमेज परिणाम

અભિષેક બચ્ચને જયારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જવાબમાં જણાવ્યું કે, ” જ્યાં સુધી આદિ (આદિત્ય ચોપડા) આ વિશે મને ન કહે ત્યાં સુધી હું આ રીતની કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવા માંગતો નથી.

अभिषेक बच्चन ऐश्वर्या राय gulab jamun के लिए इमेज परिणाम

ઉલ્લેખનીય છે કે, અભિષેકએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘ગુલાબ જામુન‘ એક એવી સ્ક્રિપ્ટ છે. જેના માટે મે અને એશ્વર્યાએ હા પાડી છે. અમે જોઈ રહ્યા છીએ કે આ ફિલ્મમાં શું કરી શકાય છે. જો કે કામ ક્યારથી શરુ કરવામાં આવશે એ જોવાનું તો હજી બાકી છે.