Not Set/ પતિ ગોલ્ડી સાથે કેન્સર સામે લડી રહેલી સોનાલી બેન્દ્રે મુંબઈ પરત આવી, ટ્રીટમેન્ટમાંથી લીધો બ્રેક

સોનાલી બેન્દ્રે ન્યુયોર્કથી મુંબઈ પાછી આવી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર તે બોલ્ડ લુકમાં તેના પતિ સાથે જોવા મળી હતી. થોડા સમય પહેલા જ સોનાલીએ ભારત પાછા આવવા અંગે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી.   પોતાન આપતી સાથે હાથ પકડેલી સોનાલી બેન્દ્રે એરપોર્ટ પર જોવા મળી હતી. પોતાના ચાહકોને જોઇને તે ભાવુક થઇ ગઈ […]

Uncategorized

સોનાલી બેન્દ્રે ન્યુયોર્કથી મુંબઈ પાછી આવી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર તે બોલ્ડ લુકમાં તેના પતિ સાથે જોવા મળી હતી.

થોડા સમય પહેલા જ સોનાલીએ ભારત પાછા આવવા અંગે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી.

 

પોતાન આપતી સાથે હાથ પકડેલી સોનાલી બેન્દ્રે એરપોર્ટ પર જોવા મળી હતી.

entertainment/sonali-bendre-came-to-india-spotted-at-mumbai-airport-pictures-social-media-new-york-cancer-treatment

પોતાના ચાહકોને જોઇને તે ભાવુક થઇ ગઈ હતી.

entertainment/sonali-bendre-came-to-india-spotted-at-mumbai-airport-pictures-social-media-new-york-cancer-treatment

કેન્સર સામે લડી રહેલી સોનાલીને તેના પતિએ ન્યુયોર્કમાં પુરેપુરો સપોર્ટ આપ્યો છે.

સોનલીએ ભારત આવવા અંગે કહ્યું હતું કે તે કેન્સરની ટ્રીટમેન્ટમાંથી થોડો સમય બ્રેક લેવા માંગે છે.

થોડા સમય પહેલા સોનાલી બેન્દ્રેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતું કે  છેલ્લા કેટલાક મહિનાઓમાં મારા જીવનમાં કેટલાક સારા દિવસો આવ્યા તો કેટલાક ખરાબ. કેટલાક એવા દિવસો રહ્યા જ્યારે હું એટલી બધી થાકી જતી હતી અને એટલો દુઃખાવો થતો હતો કે એક આંગળી પણ ઉંચકવી મારા માટે  મુશ્કેલ થઈ પડતુ. મને લાગે છે કે આ એક સાઈકલ છે જેમાં દુઃખાવો શરીરથી શરુ થઈ મગજ અને પછી લાગણીઓ સુધી પહોંચે છે. કીમો અને સર્જરી બાદ હસવુ પણ મુશ્કેલ થઈ ગયુ હતું.

હું આ લાંબી અને થકાડી દેનાર જીંદગી સામે લડતી રહી કારણકે મને ખબર હતી કે આ લડાઈ લડવા લાયક  છે. એ જાણવુ જરુરી છે કે આપણા જીવનમાં કેટલાક ખરાબ દિવસોમાંથી પસાર થવાની આપણને પરવાનગી છે. મહત્વનુ છે કે અભિનેત્રી સોનાલી બેન્દ્રએ પોતાની પોસ્ટમાં પોતાન ઘરે પરત ફરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી.