Not Set/ photo:સમુદ્રની સામે સની લિયોનીનો રીલેક્સ અંદાજ

મુંબઇ, સની લિયોની બોલિવૂડમાં ખૂબ જ વ્યસ્ત છે અને તેને આરામની ક્ષણો ખુબ જ ઓછી મળે છે.તાજેતરમાં તેને એક દિવસની રજા મળી અને રીલેક્સ થ્વ્સ માટે તેને એક શ્રેષ્ઠ જગ્યા પસંદ કરી. સનીએ સમુદ્રની સામની એક બાલકની પસંદ કરી અને ત્યાં પહોંચી ગઈ. ખુરશી પર બેસીને પગ પર પગ મુકીને બેઠેલી જોવા મળી રહી છે. […]

Uncategorized
sasn 1 photo:સમુદ્રની સામે સની લિયોનીનો રીલેક્સ અંદાજ

મુંબઇ,

સની લિયોની બોલિવૂડમાં ખૂબ જ વ્યસ્ત છે અને તેને આરામની ક્ષણો ખુબ જ ઓછી મળે છે.તાજેતરમાં તેને એક દિવસની રજા મળી અને રીલેક્સ થ્વ્સ માટે તેને એક શ્રેષ્ઠ જગ્યા પસંદ કરી.

સનીએ સમુદ્રની સામની એક બાલકની પસંદ કરી અને ત્યાં પહોંચી ગઈ. ખુરશી પર બેસીને પગ પર પગ મુકીને બેઠેલી જોવા મળી રહી છે. આનાથી સારી આરામ કરવાની રીત બીજી કંઈ કહી શકાય.

1546948646 9414 photo:સમુદ્રની સામે સની લિયોનીનો રીલેક્સ અંદાજ

સનીએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. સાથે, એવું લખ્યું છે કે કેટલાક મહિના પછી એક દિવસની રજા મળી છે. સમુદ્રની સામે બેસવાનો જે અનુભવ છે તેનું વર્ણન કરી શકાતું નથી. સનીની આ ફોટોમાં આઠ લાખ કરતાં વધારે લાઇક છે.