Not Set/  સુપરસ્ટાર સંજય દત્તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણવી પોતાના દિલની વાત

મુંબઈ સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ 29 જૂનના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂર નિભાવી રહ્યા છે, 25 મે રોજ સંજય દત્તના પિતા સુનીલ દત્તની પુણ્યતિથિ પર ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ સંજય દત્ત આ દરમિયાન ભાવુક થતા જોવા મળ્યા.  સુપરસ્ટાર સંજયેના  સોશિયલ […]

Entertainment
mahu g  સુપરસ્ટાર સંજય દત્તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાણવી પોતાના દિલની વાત

મુંબઈ

સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ 29 જૂનના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂર નિભાવી રહ્યા છે, 25 મે રોજ સંજય દત્તના પિતા સુનીલ દત્તની પુણ્યતિથિ પર ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ સંજય દત્ત આ દરમિયાન ભાવુક થતા જોવા મળ્યા.  સુપરસ્ટાર સંજયેના  સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરતા પોતાના દિલની વાત જણાવી હતી

Image result for Superstar Sanjay Dutt sunil dutt

આપને જણાવી દઈએ કે સંજય તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસ્વીરમાં સંજય દત્ત તેના પિતા સુનીલ દત્ત સાથે જોવા મળી રહ્યા છે, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં સંજય દત્તના એ અવતારને જોઈ શકો છો જ્યારે તે પોતાના વાળ લાંબા રાખતા હતા. સંજયએ પોસ્ટના કૅપ્શનમાં લખ્યું કે કાસ કે તમે મને એક આઝાજ માણસ તરીકે જોઈ શક્ય હોત, સંજયની આ તસ્વીરને 1 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

Instagram will load in the frontend.
#