Not Set/ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના દયાબેને આપ્યા પોઝીટીવ ન્યુઝ, જાણો શું છે ?

સબ ટીવીના લોકપ્રિય કોમેડી શો “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” ના દયાબેન એટલે દિશા વકાનીએ એક સારા સમાચાર આપ્યા છે. તેઓએ ગુરુવારે મુંબઈના પવઈમાં દીકરીને જન્મ આપ્યો છે. દિશા વકાનીના લગ્ન ૨૪ નવેમ્બર, ૨૦૧૫ ના રોજ મુંબઈના મયુર પાંડા સાથે થયા હતા. ત્યારબાદ આજે આજ રોજ તેમના ઘરે દીકરીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનિય છે કે, […]

Entertainment
bollywood 1496297760 "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના દયાબેને આપ્યા પોઝીટીવ ન્યુઝ, જાણો શું છે ?

સબ ટીવીના લોકપ્રિય કોમેડી શો “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” ના દયાબેન એટલે દિશા વકાનીએ એક સારા સમાચાર આપ્યા છે. તેઓએ ગુરુવારે મુંબઈના પવઈમાં દીકરીને જન્મ આપ્યો છે.

દિશા વકાનીના લગ્ન ૨૪ નવેમ્બર, ૨૦૧૫ ના રોજ મુંબઈના મયુર પાંડા સાથે થયા હતા. ત્યારબાદ આજે આજ રોજ તેમના ઘરે દીકરીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છે.

ઉલ્લેખનિય છે કે, દિશા વકાનીની પ્રેગનન્સી દરમિયાન આ લોકપ્રિય કોમેડી શો છોડવાની અફવાઓ સામે આવી હતી, પરંતુ ત્યારબાદ પ્રોડ્યુસર અસિત મોદીએ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે, દિશા આ શો નો હિસ્સો બની રહેશે.