Not Set/ રમઝાનના દિવસોમાં બોલ્ડ ફોટો શેર કરતા આ એક્ટ્રેસને કરવામાં આવી ટ્રોલ

મુંબઈ હિના ખાન પછી રમઝાનના દિવસોમાં સ્મોલ સ્ક્રીનની બીજી અભિનેત્રી ટ્રોલિંગનો ભોગ બનાવવામાં આવી રહી છે. શમા સિકંદર તેના બોલ્ડ ફોટાના શેર કરવા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ તેની બિકીની વળી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કૅપ્શનમાં તેને મોટીવેશનલ લીટીઓમાં લખ્યું કે  હંમેશા તમારા […]

Entertainment
mahu dp રમઝાનના દિવસોમાં બોલ્ડ ફોટો શેર કરતા આ એક્ટ્રેસને કરવામાં આવી ટ્રોલ

મુંબઈ

હિના ખાન પછી રમઝાનના દિવસોમાં સ્મોલ સ્ક્રીનની બીજી અભિનેત્રી ટ્રોલિંગનો ભોગ બનાવવામાં આવી રહી છે. શમા સિકંદર તેના બોલ્ડ ફોટાના શેર કરવા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Image result for shama sikander

આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ તેની બિકીની વળી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કૅપ્શનમાં તેને મોટીવેશનલ લીટીઓમાં લખ્યું કે  હંમેશા તમારા દિલનું સાંભળો શમાની આ તસ્વીર તેના ઘણા ચાહકો ખુબજ પંસદ આવી છે પરંતુ તેને ટ્રોલ  કરવા વાળાની પણ કોઈ કમી નથી.

Instagram will load in the frontend.
#

આવો જાણવી એ કે શમાને યુઝરે શું કહ્યું 

એક યુઝરે લખ્યું છે કે કમ સે કમ રમઝાન મેં તો માન જાઓ, બેસર્મ, બીજાએ કહ્યું, થોડો સા  રામઝાન કા એહતરામ કર લો.’ મુસ્લિમ હો અપની કોમ કા હિ ખ્યાલ કરો.

જણાવી એ કે 2003 માં સોની ટીવીની એક સીરીયલ “યે મેરી લાઈફ હૈ” શોથી શમા ફેમસ થઇ હતી.ત્યારબાદ તે ટીવી શો ‘બાલવીર’ માં ભયંકર પરી ની ભૂમિકા ભજવી હતી. શમાએ શોર્ટ ફિલ્મ “સેક્સોહોલિક” થી પરત આવી હતી. સાથે આ શોર્ટ ફિલ્મમાં, શમાએ તેના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન કર્યા હતા. તે વિક્રમ ભટ્ટ ની વેબ સીરીઝ “માયા” માં પણ જોવા મળી હતી.

Image result for hina khan bold photo

જો રમઝાનમાં ટ્રોલિંગ વિશે વાત કરીએ તો હિના ખાનએ  તેના ઈન્સ્ટા પર એક વિડિઓ શેર કર્યો હતો. જેમાં તે ડાન્સ કરતી હતી. તેનો આ વિડિયો ઘણા લોકો પસંદ નથી આવ્યો  કેટલાક લોકો માને છે કે તેને રામઝાનમાં ડાન્સ ન કરવો જોઈએ.

Instagram will load in the frontend.
#

Instagram will load in the frontend.
#