Not Set/ આયુષ્યમાનની ફિલ્મ ‘અંધાધુન’નું પ્રથમ સોંગ થયું રિલીઝ, જુઓ વીડીયો..

મુંબઇ ફિલ્મ ‘અંધાધુન’નું ટ્રેલર રિલીઝમાં ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાને સાવ અલગ પ્રકારની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્માં આયુષ્યમાન સાથે તબ્બુ અને રાધિકા આપ્ટે પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી. આયુષ્યમાને જણાવ્યું હતું કે ફિલ્મના પ્રમોશનલ ગીતને શૂટ કરવાનું તેમના માટે સૌથી મુશ્કેલ હતું.ફિલ્મમાં આયુષ્માનએ અંધ સંગીતકારની ભૂમિકા […]

Entertainment Videos
ccb આયુષ્યમાનની ફિલ્મ 'અંધાધુન'નું પ્રથમ સોંગ થયું રિલીઝ, જુઓ વીડીયો..

મુંબઇ

ફિલ્મ ‘અંધાધુન’નું ટ્રેલર રિલીઝમાં ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાને સાવ અલગ પ્રકારની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્માં આયુષ્યમાન સાથે તબ્બુ અને રાધિકા આપ્ટે પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ અંગે રસપ્રદ વાતો કરી હતી.

Image result for radhika apte film andhadhundh

આયુષ્યમાને જણાવ્યું હતું કે ફિલ્મના પ્રમોશનલ ગીતને શૂટ કરવાનું તેમના માટે સૌથી મુશ્કેલ હતું.ફિલ્મમાં આયુષ્માનએ અંધ સંગીતકારની ભૂમિકા ભજવી છે. આ પાત્ર સાથે ગીતો શૂટ કરવા મુશ્કેલ છે છતાં શૂટિંગ કરતી વખતે બધી તૈયારી અને સાવચેતીઓ લેવામાં આવી જેથી કોઇને કોઈ સમસ્યા ન થઇ શકે અને તે સરળતાથી શૂટ કરી શકાય.

જુઓ વીડીયો..

આ ગીતના શૂટિંગ પહેલાં તમામ અભિનેતાઓએ પહેલેથી જ ઘણાં પ્રેક્ટિસ કરી હતી. આ ગીતને પ્રથમેશ દબીર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. ગીત માટે જે સેટ તૈયાર કરવામાં આવ્યો હતો તે આ ગીત માટે ખાસ બનાવવામાં આવ્યો હતો. મલ્ટિપલ મિરરના સેટ સાથેના ગીતને તબુ અને આયુષ્માન સાથે શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ થશે.

Image result for radhika apte film andhadhundh