Not Set/ અનુષ્કા શર્માના 30માં બર્થ-ડે પર પૂરું થશે તેનું આ સપનું

મુંબઈ બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેના 30માં બર્થ-ડે પર એક ખાસ કામ કરવા જઈ રહી છે. અનુષ્કા પોતાના બર્થ-ડેના દિવસે  પ્રાણીઓ માટે શેલ્ટર હોમ બનાવવાનું કામ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા મુંબઈમાં 6 એકડ જમીન પર પ્રાણીઓ માટે શેલ્ટર હોમ બનવાનું સારું કાર્ય કરી રહી છે અને આ કાર્ય અનુષ્કા તેના […]

Entertainment
lkp અનુષ્કા શર્માના 30માં બર્થ-ડે પર પૂરું થશે તેનું આ સપનું

મુંબઈ

બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેના 30માં બર્થ-ડે પર એક ખાસ કામ કરવા જઈ રહી છે. અનુષ્કા પોતાના બર્થ-ડેના દિવસે  પ્રાણીઓ માટે શેલ્ટર હોમ બનાવવાનું કામ કરવા જઈ રહી છે.

Related image

તમને જણાવી દઈએ કે અનુષ્કા મુંબઈમાં 6 એકડ જમીન પર પ્રાણીઓ માટે શેલ્ટર હોમ બનવાનું સારું કાર્ય કરી રહી છે અને આ કાર્ય અનુષ્કા તેના બર્થ-ડે પર શરૂ કરશે.

Image result for shelter home anushka sharma

મળતી માહિતી મુજબ એક્ટ્રેસ બેઘર પ્રાણીઓ માટે પહેલાથી જ એક ઘર બનાવવા માંગતી હતી. માટે અનુષ્કા આ ઘર બનાવી રહી છે જેમાં પ્રાણીઓનું રહેવાની અને જમવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવશે. અનુષ્કા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ માટે રીસર્ચ કર્યું છે અને આ બાબતે તેને દેશની ઘણી સંસ્થાઓમાં વિઝીટ પણ કરી છે.

Related image

એક ઇન્ટરવ્યુંમાં અનુષ્કાએ જણાવ્યું કે મારા માટે આ સ્પેશલ મુમેન્ટ છે. મારા જન્મ દિવસના દિવસે આ સપનું પૂરું થઇ રહ્યું છે જેના કારણે આ એક યાદગાર બર્થ-ડે હશે. આ પ્રોજેક્ટમાં દિલની ઘણી નજીક છે અને મારી કોશિશ રહેશે કે હું વધારેમાં વધારે પ્રાણીઓને મદદ કરી શકું. અનુષ્કા તેને ઇન્સ્ટાગ્રામ પર પ્રાણીઓ સાથેના ફોટા શેર કરતી જ હોય છે.

Related image

Image result for shelter home anushka sharma

Image result for shelter home anushka sharma

Related image

Image result for shelter home anushka sharma

Image result for shelter home anushka sharma

Image result for shelter home anushka sharma

Related image

Related image