Not Set/ દીપિકા-રણવીરના લગ્ન પહેલા કરવામાં આવશે આ ખાસ પૂજા

મુંબઈ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વાત તો બધા જ  જાણે છે. પરતું શું તમે જાણો છો કે તેમના લગ્નની રસ્મોની શરૂઆત કઈ રીતે કરવામાં આવશે. જો નથી ખબર હોય તો અહી અમે આપને જણાવી દઈએ કે, ઈટલીના લેક કોમો સીટીમાં કરવામાં આવતા આ લગ્નની શરૂઆત ભારતમાં એક ખાસ […]

Trending Entertainment
qlll દીપિકા-રણવીરના લગ્ન પહેલા કરવામાં આવશે આ ખાસ પૂજા

મુંબઈ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વાત તો બધા જ  જાણે છે. પરતું શું તમે જાણો છો કે તેમના લગ્નની રસ્મોની શરૂઆત કઈ રીતે કરવામાં આવશે. જો નથી ખબર હોય તો અહી અમે આપને જણાવી દઈએ કે, ઈટલીના લેક કોમો સીટીમાં કરવામાં આવતા આ લગ્નની શરૂઆત ભારતમાં એક ખાસ રસ્મથી કરવામાં આવશે. આ રસ્મમાં દીપિકા પાદુકોણના પરિવાર તરફથી કરવામાં આવશે.

ranveer singh deepika padukone के लिए इमेज परिणाम

મળતી માહિતીનું માનવામાં આવે તો, લગ્નની શરૂઆત નંદી પૂજાથી કરવામાં આવશે. આ પૂજા લગ્નના 10 દિવસ પહેલા બેંગલુરુમાં થશે.

ranveer singh deepika padukone के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે, આ પૂજા માટે દીપિકાની માતા ઉજ્જલા પાદુકોણે બેંગલુરુના નંદી મંદિરમાં વાતચીત પણ કરી લીઈધી છે એટલું જ નહીં આ પૂજા માટે રણવીરના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ranveer singh deepika padukone के लिए इमेज परिणाम

આ પરથી લાગી રહ્યું છે કે, ધીરે-ધીરે લગ્નની રસ્મોની શરૂઆત થઇ રહી છે આ રસ્મો દરમિયાન ફ્રેન્સ વચ્ચે લગ્નની તસ્વીરો પણ આવતી રહેશે. કેમ કે લગ્નતો ઇટલીમાં થઇ રહ્યા છે તો ફોટા માટે તો આપડે  રણવીર અને દીપિકાના સોશીયલ મીડિયા  એકાઉન્ટ પર નજર રાખવી પડશે.

ranveer singh deepika padukone के लिए इमेज परिणाम

 फिल्मी मॉन्की में छपी रिपोर्ट की मानें तो शादी की रस्मों की शुरुआत नंदी पूजा से होगी. यह पूजा शादी से ठीक 10 दिन पहले बेंगलुरु में होगी.