Not Set/ આ ટીવી એક્ટ્રેસે સફેદ બિકીની વાળા ફોટો કર્યા શેર, એકાંતમા જોવો આ ફોટો…

મુંબઈ આજકાલ ઘણી એક્ટ્રેસ છે કે, જેમના બિકીની વાળાફોટા વાયરલ કરી રહી  છે. પરંતુ ટીવીની ચંદ્રકાંતાએ તમામ હદ વટાવી દીધી છે. અમે વાત કરીએ છીએ કૃતિકા કામરાની. Instagram will load in the frontend. કૃતિકા કામરાએ પ્રથમ વખત, બિકીની વાળા તેના ફોટો પોસ્ટ કર્યા છે જેને જોઇને દરેકને આશ્ચર્યમાં મુક્યા છે. થોડા દિવસો પહેલાં કૃતિકાએ તેના […]

Entertainment
mahi 3 આ ટીવી એક્ટ્રેસે સફેદ બિકીની વાળા ફોટો કર્યા શેર, એકાંતમા જોવો આ ફોટો...

મુંબઈ

આજકાલ ઘણી એક્ટ્રેસ છે કે, જેમના બિકીની વાળાફોટા વાયરલ કરી રહી  છે. પરંતુ ટીવીની ચંદ્રકાંતાએ તમામ હદ વટાવી દીધી છે. અમે વાત કરીએ છીએ કૃતિકા કામરાની.

Instagram will load in the frontend.

કૃતિકા કામરાએ પ્રથમ વખત, બિકીની વાળા તેના ફોટો પોસ્ટ કર્યા છે જેને જોઇને દરેકને આશ્ચર્યમાં મુક્યા છે. થોડા દિવસો પહેલાં કૃતિકાએ તેના બિકીનીમાં ફોટા પોસ્ટ કર્યા હતા અને આ તસ્વીરને  લાખો લોકોએ ખુબ જ  ઝડપી જોઈ છે.

Instagram will load in the frontend.

આ વખતે કૃતિકાએ ફરીથી ઈન્સ્ટા એકાઉન્ટ પર તેના હોટ ફોટા શેર કર્યા છે. આ વખતે તેને સફેદ રંગની બિકીનીમાં તેના ફોટો શેર કર્યા છે જે જોયને તમે તેના પર ફિદા થઇ જશો.

Instagram will load in the frontend.

પ્રથમ વખત, તેણે બોલ્ડ તસ્વીર શેર કરી છે. મહત્વનું છે કે 2009 માં, કૃતિકાએ  કિતની મોહબ્બતથી કરિયરથી શરૂઆત કરી હરી. ત્યાર પછી તેના સ્ટાર કરણ કુન્દ્રા સાથેના સંબંધને લઈને ચર્ચાનો વિષય બની હતી અને હાલમાં કૃતિકા સિંગલ છે.

Instagram will load in the frontend.