Not Set/ ટીવી શો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ”માં જોવા મળશે આ ટ્વિસ્ટ

ટીવી શો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ”ની સ્ટોરીમાં હવે એક નવો  ટ્વિસ્ટ  આવવા જઈ રહ્યો છે આ સિરિયલ 2 વર્ષ આગળ વધી ને બતાવવામાં આવશે આપને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં આ શોના નિર્માતા રંજન શાહીએ જણવ્યુ કે સ્ટોરી અને સેટના સ્તરે શોમાં ફેરફાર કરવામાં આવશે. સાથે એ પણ જણવ્યું કે આ સિરિયલની સ્ટોરી બદલવામાં […]

Entertainment
mahuyu e1526804058700 ટીવી શો "યે રિશ્તા ક્યા કહલાતા હૈ"માં જોવા મળશે આ ટ્વિસ્ટ

ટીવી શો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ”ની સ્ટોરીમાં હવે એક નવો  ટ્વિસ્ટ  આવવા જઈ રહ્યો છે આ સિરિયલ 2 વર્ષ આગળ વધી ને બતાવવામાં આવશે

Image result for "Yeh Rishta Kya Kehlata Hai"

આપને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં આ શોના નિર્માતા રંજન શાહીએ જણવ્યુ કે સ્ટોરી અને સેટના સ્તરે શોમાં ફેરફાર કરવામાં આવશે. સાથે એ પણ જણવ્યું કે આ સિરિયલની સ્ટોરી બદલવામાં નહી આવે પરંતુ શોમાં નવા ચહેરા પણ સ્ટારકાસ્ટમાં કરવામાં આવશે.

Image result for "Yeh Rishta Kya Kehlata Hai"

મહ્તાવનું છે કે 9 વર્ષ જૂની આ સિરિયલની લોકપ્રિયતા હજુ સુધી બનેલી છે.મળતી માહિતી પ્રમાણે ગેપ પછી શોમાં નવા ચહેરા સાથે સ્થાન પણ બદલાશે અત્યાર સુધી આ શો રાજસ્થાનની સ્ટોરી પર બતાવ્ચ્વામાં આવતી હતી અને હવે મુંબઇ અને ઉદયપુરમાં પણ બતાવવામાં આવશે.

Related image