Not Set/ વાણી કપૂર રણબીર સાથે આ ફિલ્મમાં જોવા મળશે, 2020 સુધીમાં રીલીઝ થશે

મુંબઇ,  પોતાની એક ફિલ્મમાં ઠીક ઠીક ચાલેલી અભિનેત્રી વાણી કપૂરને  હવે સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે.  તે હવે યુવા પેઢીની લોકપ્રિય સ્ટાર રણબીર કપૂર સાથે શમશેરા માં કામ કરી રહી છે. આ ફિલ્મ 31મી જુલાઇ 2020માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્તની પણ ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. શમશેરા ફિલ્મનુ શુટિંગ વર્ષ 2018ના અંત સુધી શરૂ […]

Uncategorized
વાણી કપૂર રણબીર સાથે આ ફિલ્મમાં જોવા મળશે, 2020 સુધીમાં રીલીઝ થશે

મુંબઇ, 

પોતાની એક ફિલ્મમાં ઠીક ઠીક ચાલેલી અભિનેત્રી વાણી કપૂરને  હવે સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે.  તે હવે યુવા પેઢીની લોકપ્રિય સ્ટાર રણબીર કપૂર સાથે શમશેરા માં કામ કરી રહી છે. આ ફિલ્મ 31મી જુલાઇ 2020માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્તની પણ ચાવીરૂપ ભૂમિકા રહેલી છે.

શમશેરા ફિલ્મનુ શુટિંગ વર્ષ 2018ના અંત સુધી શરૂ કરવામાં આવનાર છે. યશરાજ ફિલ્મ દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. રણબીરના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે પ્રથમ વખત એક્શનથી ભરપુર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુમાં સંજ્ય દત્તની ભૂમિકા અદા કરી રહ્યો છે. રણબીર કપૂર સંજય દત્તની જે પ્રકારની ભૂમિકા અદા કરી ગયો છે તેને લઇને તમામ ચાહકો ભારે ખુશ છે. વાણી રિતિક રોશન સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે.

Related image

શમશેરા ફિલ્મને લઇને વાણી આશાવાદી બનેલી છે. ઉપરાંત તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી.

વાણીએ તમિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે તૈયારી બતાવી છે. ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ બનાવવા માટે આજકાલ તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે.

Related image

બેફિકરેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપરા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા વાણી કપૂરે કહ્યું હતું કે