Not Set/ વિરુષ્કાનું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન, બોલીવુડ, ક્રિકેટર, જેવા આ 10 મોટા લોકો ખાસ બનાવશે પાર્ટીને

હમણાંજ થોડા સમય પેહલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ટસ્કનીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. મુંબઈમાં જ્યાં સ્ટાર લોકો અને ક્રિકેટરો રીસેપ્શન હાજરી આપશે તથા બોલીવુડ જગતની મોટી હસ્તીઓ પણ આ પાર્ટીને ખાસ બનાવશે. 26 ડીસેમ્બર એટલે કે, આજે મુબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રિસેપ્શન છે, મુંબઈની લોઅર પરેલ સ્થિત હોટલ એસટી રેગીસમાં ક્રિકટરો, […]

Top Stories
Marbella વિરુષ્કાનું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન, બોલીવુડ, ક્રિકેટર, જેવા આ 10 મોટા લોકો ખાસ બનાવશે પાર્ટીને

હમણાંજ થોડા સમય પેહલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ટસ્કનીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. મુંબઈમાં જ્યાં સ્ટાર લોકો અને ક્રિકેટરો રીસેપ્શન હાજરી આપશે તથા બોલીવુડ જગતની મોટી હસ્તીઓ પણ આ પાર્ટીને ખાસ બનાવશે.

3 60 વિરુષ્કાનું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન, બોલીવુડ, ક્રિકેટર, જેવા આ 10 મોટા લોકો ખાસ બનાવશે પાર્ટીને

26 ડીસેમ્બર એટલે કે, આજે મુબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રિસેપ્શન છે, મુંબઈની લોઅર પરેલ સ્થિત હોટલ એસટી રેગીસમાં ક્રિકટરો, બિજનેસ, બોલીવુડ, રાજનીતિ જગતની તમામ મોટી હસ્તીઓનો ત્યાં હાજરી આપવાના છે.

2 70 1 વિરુષ્કાનું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન, બોલીવુડ, ક્રિકેટર, જેવા આ 10 મોટા લોકો ખાસ બનાવશે પાર્ટીને

પાર્ટી સાંજે 8વાગે શરુ થવાની છે. ટ્રાફિકથી બચવા માટે લોકોને વહેલા હાજર થવા માટેની રીક્વેસ્ટ કરવામાં આવી છે. હોટલને ફૂલ, લાઈટ, મીણબત્તીઓથી સજાવવામાં આંવી છે. 23 ફૂટની સીલીંગ છે જેમાં ક્રિસ્ટલનું ખૂબસૂરત જુમર લગાયેલું છે. આ હોલમાં 300 મહેમાનો આવી શકે એટલો મોટો છે.

SRNY વિરુષ્કાનું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન, બોલીવુડ, ક્રિકેટર, જેવા આ 10 મોટા લોકો ખાસ બનાવશે પાર્ટીને

પાર્ટીને વધુ ખાસ બનાવશે આ મહેમાનો જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, શાહરૂખ ખાન, આમીર ખાન, ધોની, પ્રિયંકા ચોપરા, સચિન તેડુંલકર, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહશે.

Virshka Mumbai reception St Regis Mumbai વિરુષ્કાનું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન, બોલીવુડ, ક્રિકેટર, જેવા આ 10 મોટા લોકો ખાસ બનાવશે પાર્ટીને

ક્રિકટ જગતના: રોહિત શર્મા, રવિ શાસ્ત્રી, ઝહીરખાન, વીરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, યુવરાજ સિંહ. જેવા દિગ્ગજ લોકો શામિલ હશે.

બોલીવૂડ જગત માંથી: આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય ચોપરા, રાની મુખરજી, અરબાઝ ખાન, આયુષ્માન ખુરાના, જેવા મોટા સ્ટાર હાજરી આપશે.