Not Set/ કરીના કપૂરને વોગ સ્ટાઇલ આઇકન એવોર્ડ એનાયત

મુંબઈ, પૂછો. માથા થી પગ સુધી કરીના કપૂર ખૂબ જ હોટ નજરે આવે છે. તાજેતરમાં જ કરીના કપૂરને વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ 2018માં પોતાના બોલ્ડ અંદાજમાં નજરે જોવા મળી, આ એવોર્ડ ફંક્શનમાં કરીનાએ ચમકીલું ગાઉન પહેક્યું હતું જેના ફોટા સમગ્ર સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. મોટાભાગે જિમની બહાર સ્પોટ થતી કરીના કપૂર […]

Trending Entertainment

મુંબઈ,

પૂછો. માથા થી પગ સુધી કરીના કપૂર ખૂબ જ હોટ નજરે આવે છે.

Image result for kareena kapoor vogue

તાજેતરમાં જ કરીના કપૂરને વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ 2018માં પોતાના બોલ્ડ અંદાજમાં નજરે જોવા મળી, આ એવોર્ડ ફંક્શનમાં કરીનાએ ચમકીલું ગાઉન પહેક્યું હતું જેના ફોટા સમગ્ર સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. મોટાભાગે જિમની બહાર સ્પોટ થતી કરીના કપૂર આ ફંક્શનમાં પોતાની હોટનેસને લઇને ચર્ચામાં હતી.

Image result for kareena kapoor vogue

એને આ પ્રસંગે બોલ્ડ આઉટફીટ પહેર્યું હતું. જેમાં એની ક્લીવલેજ સ્પષ્ટ જોવા મળી રહી છે. આટલું બોલ્ડ ગાઉન પહેર્યા પછી પણ કરીના બિલકુલ નર્વસ જોવા મળી નહતી. પરંતુ એની બોલ્ડનેસ પર બધાની નજર ટકેલી હતી. આ અવોર્ડ ફંક્શનમાં કરીના કપૂર ઉપરાંત ગ્લેમરસ આલ્યા ભટ્ટથી લઇને મોની રોય, રાધિકા આપ્ટે અને કરિશ્મા કપૂર વગેરે પહોંચ્યા હતા. આ ખાસ ઇવેન્ટમાં કરીના કપૂરને મોસ્ટ સ્ટાઇલિશ અભિનેત્રીનો અવોર્ડ મળ્યો અને આ એવોર્ડને એની બહેન કરિશ્મા કપૂરે આપ્યો.

mantavyanews

Related image