Not Set/ રણબીર કપૂરે આલિયા ભટ્ટને જન્મદિવસે આપી આ ખાસ ભેંટ

મુંબઇ, આલિયા ભટ્ટે શુક્રવારે પોતાનો જન્મદિવસ ઉજવયો હતો અને નવા પ્રોજેક્ટની  પણ જાહેરાત કરી હતી. ત્યારે સ્વાભાવિક પણે જ  લોકોને ઉત્સુકતા હોય કે તેને બોયફ્રેન્ડ રણબીરે શું ગિફટ આપી હશે. આલિયા ભટ્ટના નજીકના મિત્રવર્તુળમાંથી બોલિવૂડના સૂત્રોને જાણવા મળ્યું હતું કે રણબીરે આલિયાને એક ખાસ ભેંટ આપી હતી. રણબીર બર્થડેની આગલી રાત્રે જ આલિયા માટે કેક […]

Entertainment Videos
AM 10 રણબીર કપૂરે આલિયા ભટ્ટને જન્મદિવસે આપી આ ખાસ ભેંટ

મુંબઇ,

આલિયા ભટ્ટે શુક્રવારે પોતાનો જન્મદિવસ ઉજવયો હતો અને નવા પ્રોજેક્ટની  પણ જાહેરાત કરી હતી. ત્યારે સ્વાભાવિક પણે જ  લોકોને ઉત્સુકતા હોય કે તેને બોયફ્રેન્ડ રણબીરે શું ગિફટ આપી હશે. આલિયા ભટ્ટના નજીકના મિત્રવર્તુળમાંથી બોલિવૂડના સૂત્રોને જાણવા મળ્યું હતું કે રણબીરે આલિયાને એક ખાસ ભેંટ આપી હતી.

રણબીર બર્થડેની આગલી રાત્રે જ આલિયા માટે કેક લઇને પહોંચ્યો હતો. .તો એક અહેવાલ અનુસાર રણબીરે અમેરિકાના કોલોરાડોમાં અસ્પેન માઉન્ટેન સ્કી રિઝોર્ટમાં આલિયા માટે વેકેશનનું આયોજન કર્યું છે. આ જગ્યા રણબીરની પસંદગીના સ્થળ પૈકીની એક છે. આલિયા કંલકના પ્રમોશનમાંથી ફ્રી થશે પછી આ કપલ વેકેશન પર જવા નીકળી શકે છે.

Instagram will load in the frontend.

આલિયા કંલક ઉપરાંત રાજા મૌલની આરઆરઆરમાં જોવા મળશે.  અને આલિયાના જણાવ્યા મુજબ તે આ ફિલ્મની તૈયારી કરી રહી છે જોકે ફિલ્મ વિશે તે વધારે જણાવી શકે તેમ નથી. તેણે કહ્યું કે મેં દિલથી ઇચ્છયું હતું કે રાજામૌલી સર સાથે કામ કરવા મળે અને હવે મારી આ ઇચ્છા પૂરી થઈ છે.  સ્વતંત્રતા પર આધારિત આ ફિલ્મ  વર્ષ 2020માં  તેલુગુ .તમિલ, હિંદી તથા મલયાલમ ભાષામાં રીલીઝ થશે.