Not Set/ જાણો, ફિલ્મ ધૂમ-4 કયા એક્ટ્રેસ જોવા મળશે

મુંબઈ બોલીવુડનો સ્ટાર ‘ટાઈગર શ્રોફ‘ એક્શન રોલ માટે જાણીતો છે. હાલમાં તેની ફિલ્મ ‘બાગી-2‘ 100કરડો ક્લબ એન્ટ્રી કરી ચુકી છે આ ફિલ્મમાં ભરપુર એક્શન રોલમાં જોવા મળી રહ્યો છે અને બોલીવુડના નિર્દેશક અને નિર્માતાની પ્રથમ પસંદગી પણ બની ચુક્યો છે ‘ટાઇગર શ્રોફ’, માહિતી પ્રમાણે ‘બાગી-2’ પછી ‘ધૂમ-4’ની પસંદગીમાં ટાઇગરનું નામ પણ જોડવામાં આવ્યું છે. જોકે ઓફિશનલી […]

Entertainment
maam જાણો, ફિલ્મ ધૂમ-4 કયા એક્ટ્રેસ જોવા મળશે

મુંબઈ

બોલીવુડનો સ્ટાર ‘ટાઈગર શ્રોફ‘ એક્શન રોલ માટે જાણીતો છે. હાલમાં તેની ફિલ્મ ‘બાગી-2‘ 100કરડો ક્લબ એન્ટ્રી કરી ચુકી છે આ ફિલ્મમાં ભરપુર એક્શન રોલમાં જોવા મળી રહ્યો છે અને બોલીવુડના નિર્દેશક અને નિર્માતાની પ્રથમ પસંદગી પણ બની ચુક્યો છે ‘ટાઇગર શ્રોફ’,

માહિતી પ્રમાણે ‘બાગી-2’ પછી ‘ધૂમ-4’ની પસંદગીમાં ટાઇગરનું નામ પણ જોડવામાં આવ્યું છે. જોકે ઓફિશનલી કોઈ માહિતી સામે નથી આવી અને જો ‘ધુમ-4’ માટે ટાઇગરની પસંદગી કરવામાં આવે તો ટાઈગર માટે આ મહત્વપૂર્ણ વાત સાબિત થશે.

‘સલમાન ખાન’ કરતા ‘અજય દેવગણ’એ કર્યો 150 કરોડનો ધમાકો ! ‘ધૂમ-4’ માટે ‘આમીર ખાન’, ‘હૃતિક રોશન‘, ‘સલમાન ખાન’ અને ‘શાહરૂખ ખાન’ની પસંદગી કરવામાં આવી છે અને ટાઇગરના નામની અફવા ફેલાઈ રહી છે.

ફિલ્મ ‘ધૂમ’ની સીરીઝ એક્શનથી ભરપુર હોય છે અને ટાઈગરના સિવાઈ આ ફિલ્મમાં સારા એક્શન કોણ કરી શકે છે. ‘હૃતિક રોશન’થી લઈને ‘અક્ષય કુમાર’ પણ ટાઈગર શ્રોફના એક્શના વખાણ કરે છે.

તમને જણાવી દઈએ કે ‘ધૂમ-4’માં ઘણા બધા બદલાવ કરવામાં આવશે અને કલાકારો પણ બદલાવવામાં આવશે.

આવો જાણીએ ધૂમ-4 સાથે ક્યાં ક્યાં કલાકારોના નામ જોડાયેલા છે.

Image result for abhishek bachchan

અભિષેક બચ્ચન

અફવા ફેલાઈ રહી છે કે ‘યશરાજ ફિલ્મ્સ’‘અભિષેક બચ્ચન’ને  ‘ધૂમ-4’ માટે રિપ્લેસ કરવાનો ફેસલો કર્યો છે પરંતુ હવે એવી માહિતી મળી રહી છે કે અભિષેકની જગ્યાએ ‘રણવીર’ આવી શકે છે.

Image result for salman khan

સલમાન ખાન

‘શાહરૂખ ખાન’ના પહેલા ‘સલમાન ખાન‘ને આ ફિલ્મમાં નેગીટીવ રોલ કરવા માટે ફાઈનલ કરવામાં આવ્યા હતા એટલે કે સાલમાનને  ‘ધૂમ-4’માં ચોર બનવાના હતા.

Related image

હૃતિક રોશન

માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં બે વિલનને લેવામાં આવશે તેમનું એક નામ ‘હૃતિક રોશન’નું પણ છે.

Image result for prabhas

પ્રભાસ

આ ફિલ્મ માટે ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ’ની પણ પસંદગી કરવામાં આવી હતી જોકે હાલ પ્રભાસ તેની બે ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મ નહી કરી શકે.

Related image

વાણી કપૂર .

‘વાણી કપૂર’ ‘ધૂમ-4’ માટે દાવેદાર છે અને વાણી આ ફિલ્મ પહેલા આદિત્ય ચોપડાની ફિલ્મ ‘બેફીક્રે’માં કામ કરી ચુકી છે અને યશરાજ ફિલ્મ માટે પણ ફાઈનલ છે.

Related image

દીપિકા પાદુકોણ

‘દીપિકા પાદુકોણ’ અને ‘હૃતિક રોશન’ને ‘ધૂમ-4 ‘ની જોડી માટે ફાઈનલ જ માની દીધા હતા પરંતુ દીપિકા આ પ્રોજેક્ટ માંથી દુર થઇ હતી.