અંધશ્રદ્ધા/ આજે પણ દેશનાં ઘણા વિસ્તારોમાં છે અંધશ્રદ્ધાનો પડછાયો, આ છે ઉદાહરણ

આપણા દેશ ભારતે આજે ઘણી પ્રગતિ કરી છે અને હવે લોકોની વિચારસરણી પણ ખૂબ જ આધુનિક થઈ રહી છે, પરંતુ સમાજનો મોટો વર્ગ હજુ પણ તેમના રીતિ-રિવાજોથી બંધાયેલા છે….

Trending
11 5 sixteen nine 19 આજે પણ દેશનાં ઘણા વિસ્તારોમાં છે અંધશ્રદ્ધાનો પડછાયો, આ છે ઉદાહરણ

આપણા દેશ ભારતે આજે ઘણી પ્રગતિ કરી છે અને હવે લોકોની વિચારસરણી પણ ખૂબ જ આધુનિક થઈ રહી છે, પરંતુ સમાજનો મોટો વર્ગ હજુ પણ તેમના રીતિ-રિવાજોથી બંધાયેલા છે. આ રિવાજોને તેઓ આજે પણ છોડવા માંગતા નથી. કેવા કેવા અજીબો ગરીબ રીતિ-રિવાજો આપણા દેશમાં છે, તેનુ એક ઉદાહરણ ઝારખંડથી સામે આવવી રહ્યુ છે.

11 5 sixteen nine 20 આજે પણ દેશનાં ઘણા વિસ્તારોમાં છે અંધશ્રદ્ધાનો પડછાયો, આ છે ઉદાહરણ

એક કિસ્સો ઝારખંડનાં માંગલી મુંડા નામનાં આદિવાસીથી સામે આવ્યો છે. જ્યા એક છોકરી સાથે માંગલિક હોવાના કારણે તેના સમાજનાં લોકોએ એવુ કર્યુ જે જાણીને તમે પણ ચોંકી જશો. જી હા, છોકરી માંગલિક હોવો આ સમાજમાં એક ભૂલ બરાબર છે, જેને સુધારવા માટે આ સમાજનાં લોકોએ આ છોકરીનાં લગ્ન એક કૂતરા સાથે કરાવી દીધા. જેનાથી આ સંકટને દૂર કરાવી શકાય અને બાદમાં આ છોકરીનાં લગ્ન કોઇ છોકરા સાથે કરાવવામાં આવશે જેથી કોઇ સમસ્યા ન ઉભી થાય.

11 5 sixteen nine 21 આજે પણ દેશનાં ઘણા વિસ્તારોમાં છે અંધશ્રદ્ધાનો પડછાયો, આ છે ઉદાહરણ

આ જોઈને, કોઇ પણ ખૂબ ગુસ્સે થઇ જશે અને તેને ખરાબ લાગશે કે આ સમાજની અંધશ્રદ્ધાઓમાં હજી કોઈ ફેરફાર થયો નથી. જો કે આવી ઘણી જગ્યાઓ છે જ્યા લોકો હજુ પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવી શક્યા નથી.

Festival / CRPF ના જવાનોએ લોહરીના તહેવારની કરી આવી રીતે ઉજવણી, જુઓ વિડિ…

Covid-19 / રાજ્યમાં કોરોનાનાં આંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્ય…

કૃષિ આંદોલન / પીઝા-બર્ગર ખાતા આ ખેડુતો નકલી છે, પારકા પૈસાથી આંદોલન કરે છે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો