Not Set/ પ્રિયંકા સાથે નિકની સગાઈને લઈને બોલી તેની એક્સ ગર્લફ્રેન્ડ ઓલિવિયા…

મુંબઈ અમેરિકા સિંગર નિક જોનસની એક્સ ગર્લફ્રેન્ડ ઓલિવિયા કલ્પોએ જણાવ્યું કે તે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની તેના એક્સ બોયફ્રેન્ડ નિકની સગાઇથી ખુબ જ ખુશ છે. એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2012માં મિસ યુનિવર્સ રહી ચૂકેલ ઓલિવિયાએ નિકને શુભેચ્છાઓ આપી હતી. આપને જણાવી દઈએ કે ઓલિવિયા કલ્પો અને નિક જોનસની રિલેશનશિપ 2015માં પૂર્ણ થઇ ચુકી હતી. કલ્પોએ […]

Uncategorized
cb પ્રિયંકા સાથે નિકની સગાઈને લઈને બોલી તેની એક્સ ગર્લફ્રેન્ડ ઓલિવિયા...

મુંબઈ

અમેરિકા સિંગર નિક જોનસની એક્સ ગર્લફ્રેન્ડ ઓલિવિયા કલ્પોએ જણાવ્યું કે તે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની તેના એક્સ બોયફ્રેન્ડ નિકની સગાઇથી ખુબ જ ખુશ છે. એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2012માં મિસ યુનિવર્સ રહી ચૂકેલ ઓલિવિયાનિકને શુભેચ્છાઓ આપી હતી.

Image result for olivia culpo priyanka chopra

આપને જણાવી દઈએ કે ઓલિવિયા કલ્પો અને નિક જોનસની રિલેશનશિપ 2015માં પૂર્ણ થઇ ચુકી હતી. કલ્પોએ કહ્યું કે તેને લાગે છે કે કોઈ પણ સમય કોઈ પણ તેના પ્યારને પામી શકે છે. ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રીમાં કેમકે તે ખુબ જ મુશ્કિલ છે. તેમે જોઈ શકો છો કઈ વસ્તુઓને લઈને ટ્રેક રેકોર્ડ કામ કરી રહ્યા નથી.

Image result for olivia culpo priyanka chopra

તેને વધુમાં કહ્યું કે એટલા માટે તે તેમના માટે ખુશ છે. પર્થના કાર્ય છું કે દરેક લોકોને પ્યાર અને ખુશી મળે. આનો મતલબ એ નથી કે હું તેમને આ માટે વિશ ના કરી શકું. નિક અને પ્રિયંકાએ થોડાક જ મહિનાનો ડેટ પછી સગાઇ કરી લીધી હતી. કલ્પો હાલ ડેની અમેંડાલાને ડેટ કરી રહી છે. જેઓ ફૂટબોલ ક્લબ મિયામી ડોલ્ફિનથી રમે છે.

Image result for olivia culpo priyanka chopra