બદલી/ અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત જુનાગઢના DYSPની બદલી

અમદાવાદ શહે અને ગ્રામ્ય સહિત જૂનાગઢના ડીવાયએસપીની બદલીના નિર્દેશ આપવામાં આવ્યા છે

Top Stories Gujarat
12 અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત જુનાગઢના DYSPની બદલી
  • અમદાવાદ શહેર અને ગ્રામ્ય સાથે જુનાગઢના DYSPની બદલી
  • અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા DySP રિયાઝ સરવૈયાની બદલી
  • સરવૈયાની કેવડિયાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે બદલી
  • જુનાગઢ પોલીસ તાલીમ કોલેજના DySP ખુશ્બુ કાપડિયાની બદલી
  • ખુશ્બુ કાપડિયાની SRP જૂથ કચ્છ ખાતે બદલી
  • સાણંદ DYSP બી.એસ. વ્યાસની કરાઈ બદલી
  • બી.એસ. વ્યાસની ગીર સોમનાથ ખાતે બદલી

રાજયમાં બદલીનો સિલસિલો યથાવત છે, પોલીસ વિભાગમાં બદલીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહે અને ગ્રામ્ય સહિત જૂનાગઢના ડીવાયએસપીની બદલીના નિર્દેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ડીવાયએસપી રિયાઝ સરવેૈયાની બદલી કરવામાં આવી છે તેમને કેવડિયાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જૂનાગઢ પોલીસ તાલીમ કોલેજના ડીવાયએસવી ખુશ્બુ કાપડિયાની પણ બદલી કરવામાં આવી છે. તેમની બદલી એસઆરપી જૂથ કચ્છ ખાતે કરવામાં આવી છે, સાણંદના DYSP બી.એસ. વ્યાસની કરાઈ બદલી અને બી.એસ.વ્યાસની ગીર સોમનાથ ખાતે બદલીના નિર્દેશ આપવામાં આવ્યા છે.

11 અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત જુનાગઢના DYSPની બદલી