Beauty Tips/ ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગા કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ…

Fashion & Beauty Lifestyle
ફેસ યોગ

આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગા કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેલેરિન, બમબલબી કેલાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી.

આ પણ વાંચો : શિયાળામાં આ રીતે કરો ઘરે જ ઓરેન્જ ફેશિયલ, ત્વાચાને બનાવો ચમકદાર

નિષ્ણાંળતોના મતે  ફેસ યોગ અત્યંકત હળવી અને આનંદ આપતી ક્રિયા છે. મિત્રો સાથે મળીને કરવાથી વધુ મઝા આવે છે. ચાર પાંચ જણ વર્તુળાકારે બેસીને જાતજાતના મોઢાં કરે ત્યાબરે ખરેખર ખૂબ હસવું આવે છે.

સામાન્ય રીતે આપણે કોઇ પણ સમસ્યાનો ઝડપી ઉકેલ શોધતાં હોઇએ છીએ. જો કે આવા ઉકેલની લાંબા ગાળે આડઅસર થાય છે.

ફેસ યોગ અને તેની જેવી અન્ય પધ્ધડતિ લાંબા ગાળે વધુ લાભદાયક પુરવાર થાય છે. ફેસ યોગ થી એવી વસ્તુ છે જેનાથી હંમેશા આપણી બોડી ફીટ રહે છે .

ફેસ યોગ

સવારના સમયે યોગ કરવો વધારે હિતાવહ છે. આ સમયનો યોગ એ પૂરા દિવસમાં મનને ફ્રેશ રાખે છે. સાથે ચહેરા પરનો ચળકાટ વધારે જળવાઈ રહે છે તેમજ શરીર સૂડોળ બને છે.

બ્રીધિંગ એક્સરસાઇઝ 

સાઇનસની સમસ્યામાં બ્રીધિંગ એક્સરસાઇઝ સૌથી અસરકારક હોય છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. તેના માટે શ્વાસમાં અંદર તરફ ખેંચો અને બહારની તરફ છોડો. આ એક્સરસાઇઝ 5 વખત ધીમે-ધીમે કરો.

નાકની એક્સરસાઇઝ 

તેના માટે નાકને ઉપરથી દબાવીને શ્વાસ લો અને ધીમે-ધીમે છોડો. સાઇનસની સમસ્યામાં આ એક્સરસાઇઝ ખૂબ અસરકારક છે. તેની અસર તમને 6 દિવસમાં જ જોવા મળશે.

ફિંગર પ્રેસિંગ પોઝ 

તેના માટે પોતાના હાથની વચ્ચેની આંગળીઓથી નાકના કિનારાની ત્વચાને દબાઓ. આ અવસ્થામાં 2 મિનિટ સુધી રાખો. તેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.

આ પણ વાંચો :વજન ઉતારવા માટે પીવો છો ગરમ પાણી તો જાણીલો આ 5 ગેરફાયદા

આ પણ વાંચો : આ રીતે બનાવો ફટાફટ હેલ્ધી અજમાના સ્વાદિષ્ટ પરાઠા

આ પણ વાંચો : શિયાળામાં માથામાં ખંજવાળ થાય છે તો અપનાવો આ ટિપ્સ..

આ પણ વાંચો :શિયાળામાં આ રીતે બચાવો રાંધણગેસ..