Mahesana/ મહેસાણાનાં ઉંઝામાં ફરી પકડાઈ નકલી વરિયાળી

11 લાખથી વધુનો જથ્થો કરાયો સીઝ

Gujarat Top Stories

Gujarat News : મહેસાણાના ઉંઝામાં ફરીથી નકલી વરિયાળીનો જથ્થો પકડાતા ચકચાર મચી છે.

ઉંઝામાંથી 11,850 કિલોગ્રામ નકલી વરિયાળીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં નકલી વરિયાલીના આ જથ્થાની કિંમત 11 લાખતી વધુ રકમ હોવાનું કહેવાય ચે. આ જથ્થો સીઝ કરીને વદુ તપાસ કરવામાં આવી રહી છે.

નકલી વરિયાળી સાથે 13 કિલોગ્રામ લીલો પાવડર પણ પકડાયો હતો. આમ લોકોના સ્વાસ્થય સાથે ગંભીર પ્રકારના ચેડાનો મામલો સામે આવ્યો છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…