Not Set/ પાટણમાં મેઘ મહેરથી ખેડૂત ખુશ ખુશાલ, સુકાતા પાકને મળ્યું જીવનદાન

પાટણમાં છેલ્લા બે દિવસથી મહેરબાન મેઘો ખેડૂતો માટે ભારે ખુશી લઇને આવ્યો છે. જીલ્લામાં સર્વત્ર મેધ મહેરથી સુકાતા પાકને મળ્યું નવું જીવન મળ્યું છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુઘી પાટણ જીલ્લો મેઘ મહેરથી વંચીત હતો. ત્યારે પાટણ જીલ્લામાં વરસાદે ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી સતત મેઘો મહેરબાન બન્યો છે.  જીલ્લામાં પાટણ, […]

Top Stories Gujarat Others
Indian farmer e1530692280641 પાટણમાં મેઘ મહેરથી ખેડૂત ખુશ ખુશાલ, સુકાતા પાકને મળ્યું જીવનદાન

પાટણમાં છેલ્લા બે દિવસથી મહેરબાન મેઘો ખેડૂતો માટે ભારે ખુશી લઇને આવ્યો છે. જીલ્લામાં સર્વત્ર મેધ મહેરથી સુકાતા પાકને મળ્યું નવું જીવન મળ્યું છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુઘી પાટણ જીલ્લો મેઘ મહેરથી વંચીત હતો. ત્યારે પાટણ જીલ્લામાં વરસાદે ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી સતત મેઘો મહેરબાન બન્યો છે.  જીલ્લામાં પાટણ, રાધનપુર, હરીજ, સમી, ચાણસ્મા વિગેરે તાલુકામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

1460091522 I1sBBW Agriculture Farmer Reu પાટણમાં મેઘ મહેરથી ખેડૂત ખુશ ખુશાલ, સુકાતા પાકને મળ્યું જીવનદાન

વરસાદ ખેચાતા ધરતી પુત્રો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ખેતરમાં મોંઘા ભાવના બીયારણો લાવીને વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે ધરતી પુત્રની ચિંતા દુર કરી દીધી છે. સારો વરસાદ વરસતા સુકાતા પાકોને ફરીથી નવું જીવન મળશે. સારો વરસાદ વરસતા ધરતી પુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.