Surendranagar/ દસાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોનો હોબાળો

ફરજિયાત નેનો યુરીયા લિક્વિડ બોટલ આપતા કર્યો હોબાળો

Top Stories Gujarat
Beginners guide to 2024 06 20T194510.697 દસાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોનો હોબાળો

@પ્રિયકાંત ચાવડા 

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે આવેલ દસાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોએ હોબાળો કરતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ યુરીયા ખાતરની થેલી સાથે ફરજિયાત નેનો યુરીયા લિક્વિડ બોટલ આપતા ખેડૂતોએ રોષ સાથે પાટડી દસાડા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી રજૂઆત મળતા નૌશાદ સોલંકી સહિત અધિકારીઓ ખરીદ વેચાણ સંઘ ખાતે પહોંચ્યા હતા અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ખેડૂતો સાથે છેતરપિંડી કરી ફરજિયાતપણે વધારાની ખરીદી કરવા ફરજ પાડવામાં આવી રહી છે તે બાબતને વખોડી કાઢવામાં આવી હતી.

ઉપરાંત પાટડી મામલતદાર દ્વારા મેનેજરનો ખુલાસો લેવામાં આવ્યો હતો જેનાબાદ ગામના સિકંદર કુરેશી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે