Not Set/ મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58% વોટિંગ

મિઝોરમની વિધાનસભાની ચૂંટણી માટે આજે થઇ રહેલાં લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધી 58% વોટિંગ થયું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પણ પહેલાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. Office of Chief Electoral Officer: 58% voter turnout recorded till 3 pm in Mizoram. pic.twitter.com/RBTlRG4vlR— ANI (@ANI) November 28, 2018 મિઝોરમ વિધાનસભાની […]

Top Stories India
mizoram મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58% વોટિંગ

મિઝોરમની વિધાનસભાની ચૂંટણી માટે આજે થઇ રહેલાં લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધી 58% વોટિંગ થયું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પણ પહેલાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મિઝોરમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 50% મતદાન થયું હતું અને મતદાતાઓમાં સીનીયર સીટીઝનની સંખ્યા વધુ છે. 108 વર્ષનાં વૃદ્ધે મિઝોરમમાં મતદાન કર્યું હતું.

mizoram election મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58% વોટિંગ
58% voter turnout recorded till 3 pm in Mizoram Assembly Election

મિઝોરમ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનું શાષન રહ્યું છે જયારે બીજેપી પાર્ટી અહી જીતી શકી નથી. બીજેપી 39 સીટો પરથી મિઝોરમમાં ચૂંટણી લડી રહી છે. મતદાન ગણતરી 11 ડિસેમ્બરે થશે.

મધ્યપ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21 ટકા વોટિંગ,મિઝોરમમાં 11 વાગ્યા સુધીમાં 29 ટકા મતદાતાઓએ વોટિંગ કર્યું હતું.