himmtanagar/ ભ્રુણ હત્યા..? આ હોસ્પીટલમાં સોનોગ્રાફી મશીન કરાયુ સીલ

હિમ્મતનગર શહેરની તો અહીં હર્ષ ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફીનું મશીન સીલ કરાયું છે.  તાલુકા આરોગ્ય વિભાગે હંગામી ધોરણે મશીન સીલ કર્યાનું જાણવા મળી રહ્યું છે.

Uncategorized

હાલમાં નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. એક બાજુ લોકો ઘરે માતાની પૂજા અર્ચના કરી રહ્યા છે. અને બાજુ ભ્રુણ હત્યા જેવા પાપ કરતા પણ કરી રહ્યા છે. સ્ત્રીના એક સ્વરૂપની તમે પૂજા કરો છો. તો સ્ત્રીરુપી બાળકીની જન્મ લેતા પહેલા જ હત્યા..? કેવો ન્યાય..? શું આમ કરવાથી માતા નવદુર્ગાની ઉપાસનાનું પુણ્ય મળી શકે..?

વાત કરીએ સાબરકાંઠા જીલ્લાના હિમ્મતનગર શહેરની તો અહીં હર્ષ ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફીનું મશીન સીલ કરાયું છે.  તાલુકા આરોગ્ય વિભાગે હંગામી ધોરણે મશીન સીલ કર્યાનું જાણવા મળી રહ્યું છે.

Godhara / ફરી મળી આવી ₹ 16.61લાખની રદ્દ થયેલી ચલણી નોટો…

Coronavirus / કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય આરો…

પ્રાપ્ત વિગતો અનુસાર હાથમતી નદી કિનારે કાટવાડ રોડ પર બે આયા બહેનો ચાર માસનો ગર્ભને દફનાવવા આવી હતી. ત્યાં હાજર આ વિસ્તારના જાગૃત નાગરિક આ ઘટનાને જોઈ અને પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અને આરોગ્ય વિભાગે હર્ષ હોસ્પિટલમાં અચાનક ચેંકીગ હાથ ધર્યું હતું.  હોસ્પીટલમાં તપાસ દરમિયાન એક સોનોગ્રાફી કરવામાં આવેલ હતી.

#CoronaUpdate / ગુજરાત માટે રાહતના સમાચાર, લાંબા સમય બાદ નવા કેસ ત્રણ આંકડામાં નોંધાયા…

Ambaji / નવરાત્રિ પ્રસંગે મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો…

જોકે આ ઘટના અંગે હાજર તબીબના જણાવ્યા અનુસાર સોનોગ્રાફીની નોધણી ઈમરજન્સીમાં કાગળમાં કરી શક્યા ન હતા.
તપાસ પૂર્ણના થાય ત્યાં સુધી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે.

ahmedabad / AMC વિપક્ષ નેતા દિનેશ શર્માએ વિવાદો વચ્ચે આપ્યું રાજીનામું…