Technology/ જાણો, ભારતમાં ક્યારે લોન્ચ થશે Oneplus Nord 2, ક્યારેય નહીં આપ્યું હોય આવું ધમાકેદાર ફીચર

વનપ્લસ તેની નવી ફ્લેગશિપ વનપ્લસ 9 સીરીઝને લોન્ચની કરવાની તૈયારી કરી રહ્યું છે અને હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની વર્ષના બીજા ક્વાર્ટરમાં નોર્ડ 2 (OnePlus Nord 2) પણ લોન્ચ કરી શકે છે. એન્ડ્રોઇડ સેન્ટ્રલ અનુસાર, નોર્ડ 2 મીડિયાટેકના ડાયમેન્શન 1200 ચિપસેટથી ચાલશે. આ ફોનની ખાસિયત એવી છે કે ફ્કત થોડી જ […]

Tech & Auto
nord 2 જાણો, ભારતમાં ક્યારે લોન્ચ થશે Oneplus Nord 2, ક્યારેય નહીં આપ્યું હોય આવું ધમાકેદાર ફીચર

વનપ્લસ તેની નવી ફ્લેગશિપ વનપ્લસ 9 સીરીઝને લોન્ચની કરવાની તૈયારી કરી રહ્યું છે અને હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની વર્ષના બીજા ક્વાર્ટરમાં નોર્ડ 2 (OnePlus Nord 2) પણ લોન્ચ કરી શકે છે. એન્ડ્રોઇડ સેન્ટ્રલ અનુસાર, નોર્ડ 2 મીડિયાટેકના ડાયમેન્શન 1200 ચિપસેટથી ચાલશે.

Huge OnePlus Nord 2 leak reveals release date, key specs and price | Tom's Guide

આ ફોનની ખાસિયત એવી છે કે ફ્કત થોડી જ મિનિટમાં વેચાયા 3 લાખ યૂનિટ, જાણો તમે પણ…

વનપ્લસ નોર્ડ 2 સુવિધાઓ
મીડિયાટેકની ફ્લેગશિપ ડાયમેન્શન 1200 એસઓસી ચિપસેટ એ 6 એનએમ મેન્યુફેક્ચરિંગ રીંગ પ્રક્રિયા પર આધારિત ઓક્ટા-કોર ચિપસેટ છે, જેમાં મહત્તમ સ્પીડ 3 ગીગાહર્ટ્ઝ છે. આ ચિપસેટમાં 5 જી અને વાઇફાઇ 6નો સપોર્ટ કરવામાં આવશે.

OnePlus Nord 2 leak reveals MediaTek Dimensity processor, could launch in Q2 2021 | Digit

આ કોર્ટેક્સ A478 પરફોર્મન્સ કોર સાથે લાવવામાં આવી રહ્યો છે, જેમાં મહત્તમ સ્પીડ 3.0 ગીગાહર્ટ્ઝ સુધીની હશે. એ 78 કોરની સ્પીડ 2.6 ગીગાહર્ટઝ હશે અને ચાર કોર્ટેક્સ એ 55 કોરની સ્પીડ 2.0 ગીગાહર્ટઝ હશે. તેમની મદદથી વધુ કાર્યો સારી રીતે થઈ શકે છે.

તો 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે વનપ્લસ નોર્ડના સૌથી સસ્તા વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. 8 જીબી + 128 જીબી વેરિએન્ટ 27,999 રૂપિયામાં આવે છે, જ્યારે 12 જીબી + 256 જીબી વેરિએન્ટ 29,999 રૂપિયામાં આવે છે.