Not Set/ તમારા જન્મના મહિનાથી જાણો તમારી સફળતાનું કેરિયર – નક્ષત્ર અને ચંદ્રની મદદથી

તમારા જન્મનો મહિનો જણાવશે તમારી સફળતાનું કેરિયર – નક્ષત્ર અને ચંદ્રની મદદથી

Trending Dharma & Bhakti
month 1 તમારા જન્મના મહિનાથી જાણો તમારી સફળતાનું કેરિયર – નક્ષત્ર અને ચંદ્રની મદદથી
  • January : – સૂર્ય અને શનિનો ભેગો મહિનો છે. આ લોકો મનમોજી અને ખુશ મિજાજમાં રહેનારા હોય છે. મૂડી હોય છે. દુખી રહેવું નથી ગમતું. સેના પોલીસ, ટેકનિકલ અને રાજનીતિમાં કેરિયરમાં સફળ થાય છે.
  • February :- શનિ અને શુક્રનો પ્રભાવ હોય છે.આ લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે અને કળાને પ્રેમ કરનાર હોય છે. કળાના, સંગીતના અને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળે છે.
  • March : – ગુરુ અને શુક્રનો મહિનો છે.આ લોકો બુધ્ધિમાન અને જ્ઞાની હોય છે. આ લોકોને સેવાના પ્રવાસ અને ધર્મ કાર્યમાં સફળતા મળે છે.
  • April : – મંગળ અને શુક્રનો મહિનો છે. વ્યક્તિ શરૂઆતમાં બીમાર હોય છે પણ મહેનતી અને સાહસી પણ હોય છે. ખેલ ક્ષેત્રમાં, ડોક્ટર ક્ષેત્રમાં, શિક્ષા ક્ષેત્રમાં સફળ બને છે. ખાવા-પીવાના ક્ષેત્રમાં ખુબ સારું કેરિયર હોય છે.
  • May : – સૂર્યદેવનો મહિનો છે. આ લોકો નાના પાયાથી શરૂઆત કરે છે અને મોટા પાયા પર કામ કરે છે. આ લોકોને કાનૂન, રાજનીતિ, પ્રસાશન ક્ષેત્રમાં સફળતા મળે છે. ટેકનોલોજીમાં આગળ વધે છે.
  • June : – મંગળ અને સૂર્યનો ભેગો મહિનો છે. આ લોકો અનુશાસિત અને બુધ્ધિમાન હોય છે. આ લોકોને કળા, વ્યવસાય અને લઘુ ઉદ્યોગોમાં સફળતા મળે છે.
  • July : – ચંદ્ર અને શુક્રનો મહિનો છે. આ લોકો અને ભાવુક અને જીદ્દી હોય છે. ભક્તિ કરવા વાળા હોય છે. આ લોકો સોંદર્ય, યાત્રા, જ્ઞાન ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
  • August : – શુક્ર અને ચંદ્રનો મહિનો છે. આ લોકો મહેનતી અને ઉદાર અને જીદ્દી પણ હોય છે. લોકોની બહુ દેખરેખ રાખે છે. આવા લોકો મીડિયા, ફિલ્મ, કાનૂન ક્ષેત્રમાં સફળતા મેળવે છે. આવા લોકોમાં નેતૃત્વ વધારે હોય છે.
  • September : – બુધનો મહિનો છે. આ લોકો વાણી, શિક્ષા અને દાનમાં આગળ હોય છે. ૩૫ વર્ષ પછી આમનું ભાગ્ય જોર પકડે છે. ખેલ, ઉદ્યોગ, પત્રકારમાં સફળતા મળે છે.
  • October :- બુધ અને ચંદ્રનો મહિનો છે.આ લોકો અભિનય, કળા, લેખન અને જળ સંબંધી ક્ષેત્રમાં આગળ હોય છે અને સફળતા મેળવે છે.
  • November : – બુધ અને ગુરુનો મહિનો છે. આ લોકો ચંચળ, ઉર્જાવાન, ક્રોધી અને સાહસી હોય છે. સેના, બિલ્ડર, દવાના ક્ષેત્રમાં સફળતા મળે છે. આ લોકોને જમીન-મકાન ક્ષેત્રમાં ફાયદો મળે છે.
  • December : – ગુરુનો મહિનો છે. આ લોકો પ્રેમી અને ચાલાક હોય છે. આ લોકોને પોલીસ, વિજ્ઞાન, ટેકનિકલ અને સેના ક્ષેત્રમાં આગળ સફળતા મળે છે.


શિવધારા જ્યોતિષ – દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
મો.
9898766370
6354516412

આ પણ વાંચો- વીજળી પડવાથી આ રીતે થઈ શકે છે ‘મોત’, વરસાદમાં આ વાતનું ખાસ ધ્યાન રાખશો

આ પણ વાંચો-  દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

આ પણ વાંચો-  દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે

આ પણ વાંચો-  પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ

આ પણ વાંચો-  ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ