Not Set/ Exclusive: એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા સરિતાએ કરી મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત

કહેવાય છે કે જીવનમાં કોઇપણ કામ કરવુ અશક્ય નથી..જે ધાર્યે એ કાર્ય કરી શકાય છે..એવી સિદ્વી મેળવનારી ડાંગની સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ છે. ત્યારે મંતવ્ય ન્યુઝે આ ગોલ્ડન ગર્લ સાથે કરી ખાસ વાતચીત.. ઇન્ડોનેશિયામાં રમાયેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડનારી મહિલા ખેલાડીઓને સરકારના અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. ૪ X […]

Top Stories Trending Sports Videos
mantavya 62 Exclusive: એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા સરિતાએ કરી મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત

કહેવાય છે કે જીવનમાં કોઇપણ કામ કરવુ અશક્ય નથી..જે ધાર્યે એ કાર્ય કરી શકાય છે..એવી સિદ્વી મેળવનારી ડાંગની સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ છે. ત્યારે મંતવ્ય ન્યુઝે આ ગોલ્ડન ગર્લ સાથે કરી ખાસ વાતચીત..

ઇન્ડોનેશિયામાં રમાયેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડનારી મહિલા ખેલાડીઓને સરકારના અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેલી મહિલા ખેલાડી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારનાકુપોષણ મુક્ત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે.

જયારે ટેનિસની મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંકિતા રૈનાને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન“ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે. ગુરુવારે વિજય રુપાણી સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.