Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સાબરકાંઠા/ પુરવઠા ખાતાના સર્વરમાં ફિંગર પ્રિન્ટ એરર, ૬ દિવસથી સસ્તા અનાજની દુકાનમાં વિતરણ વ્યવસ્થા ખોરંભે

સાબરકાંઠા જિલ્લાના પુરવઠા ખાતાના સારવારમાં ફિઙ્ગ્ર્પૃંત એરર આવતા છેલ્લા ૬ દિવસથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરંભે ચઢી છે. જિલ્લાના 1.91 લાખ ગ્રાહકો જેને લઈને પરેશાન થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામા આશરે 518 જેટલી સસ્તા અનાજ વિતરણ કેન્દ્ર આવેલા છે. અને સરકાર દ્વારા આ દુકાનોમાં કોઈ ગફલત ના થાય તે હેતુથી ગ્રાહકના […]

October 19, 2019October 19, 2019padma prajay
Gujarat Others

સાબરકાંઠા જિલ્લાના પુરવઠા ખાતાના સારવારમાં ફિઙ્ગ્ર્પૃંત એરર આવતા છેલ્લા ૬ દિવસથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરંભે ચઢી છે. જિલ્લાના 1.91 લાખ ગ્રાહકો જેને લઈને પરેશાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામા આશરે 518 જેટલી સસ્તા અનાજ વિતરણ કેન્દ્ર આવેલા છે. અને સરકાર દ્વારા આ દુકાનોમાં કોઈ ગફલત ના થાય તે હેતુથી ગ્રાહકના ફિંગ પ્રિન્ટ ની સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. પરંતુ જીલ્લાના પુરવઠા ખાતાના સર્વરમાં ખામી સર્જાતા  જિલ્લાના 1.91 લાખ ગ્રાહકોને છેલ્લા 6 દિવસથી અનાજ નું વિતરણ થઈ શક્યું નથી. જેને લઈને અનેક ગરીબ ગ્રાહકો સરકારી વાંકે પરેશાની ભોગવી રહ્યા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

INDvsSA 3rd Test : રોહિત શર્માએ છક્કા સાથે ફટકારી સદી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડે
ચૂંટણી/ શું આ છે, પ્રચારનાં મુદ્દા – “ભાજપ ઉમેદવારે ત્રણ પાર્ટીનાં ઝંડા કર્યા ગાયબ અને બનાવ્યો જાદુનાં ખેલથી ભાજપનો ઝંડો”

More Posts

Surat News/ વિદ્યાર્થીઓએ CSR પ્રોગ્રામ હેઠળ તાલીમ મેળવીને જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં નામ નોંધાયા

January 18, 2025Yogesh Vaghela

ડાયમંડ સીટી/ દેશનું નંબર વન ક્લીન સિટી બન્યું સુરત

January 11, 2024January 11, 2024Maya Sindhav

Gujarat Local Body Election 2026/ ગીર-સોમનાથની ઉના નગરપાલિકામાં શાસક પક્ષને 36માંથી 12 બેઠક બિનહરીફ કરવામાં સફળતા

April 14, 2026jani

Not Set/ અમદાવાદ/ રાજસ્થાન હોસ્પિટલને AMCએ કેમ મોકલી નોટિસ…?

June 21, 2020arjun patel
અંબાલાલ પટેલની આગાહી માવઠું ગુજરાતમાં

Gujarat Weather/ વાવાજોડા દિતવાહ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના

December 1, 2025December 1, 2025Pansara Shruti

Not Set/ અમદાવાદ/ પ્રેમના ખેલ ખેલી રહેલી મહિલા સાથે તેના પ્રેમીની કરાઈ ધરપકડ

September 25, 2020arjun patel
Assault

Mahesana News/ જાતિ પૂછતાં જ વિવાદ, ‘હું આસજોલનો ચૌહાણ છું’ કહેતા જ યુવક પર જીવલેણ હુમલો

January 5, 2026Kinjal Pradipkumar Patel

AMC/ શહેરીજનોની ફરિયાદ બાદ મ્યુનિ. ફૂડ વિભાગના અધિકારીઓ જાગ્યા

June 30, 2024Nikunj Patel

Not Set/ જૂનાગઢ : સરકારની બેરોજગારી દૂર કરવાની વાતો પોકળ, સુગર ફેક્ટરી શરૂ ન કરતા લોકોની આજીવિકા પર સવાલો

May 16, 2019hardik shah

Surat News/ સુરતમાં પરવાનેદારની હાજરી વગર ઝોલાછાપ અનાજ વિતરણ! લાખોની છેતરપિંડી

June 30, 2025Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy