Not Set/ 200 મિલિયન ભારતીયોને ઈ કોમર્સ પર લાવવાનો છે ટાર્ગેટ : ફ્લીપકાર્ટ CEO

વોલમાર્ટ સાથે જોડાયેલી ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટ વિવિધ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી કે. વધુમાં વધુ ગ્રાહકોને પોતાની સાઈટ પરથી ખરીદી કરતાં કરવા માટે કંપની પોતાનો બિઝનેસ વધારી રહી છે. ગ્રોસરી, ફર્નીચર જેવી અલગ અલગ કેટેગરીમાં ફ્લીપકાર્ટ રોકાણ કરી રહી છે. ફ્લીપકાર્ટનાં CEO કલ્યાણ કૃષ્ણમુર્થીએ જણાવ્યું કે, ફ્લીપકાર્ટ આવતાં વર્ષોમાં ગ્રાહકો અને સેલર માટે ઇનોવેશનમાં રોકાણ […]

Top Stories Trending Business
flipkart ceo 200 મિલિયન ભારતીયોને ઈ કોમર્સ પર લાવવાનો છે ટાર્ગેટ : ફ્લીપકાર્ટ CEO

વોલમાર્ટ સાથે જોડાયેલી ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટ વિવિધ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી કે. વધુમાં વધુ ગ્રાહકોને પોતાની સાઈટ પરથી ખરીદી કરતાં કરવા માટે કંપની પોતાનો બિઝનેસ વધારી રહી છે. ગ્રોસરી, ફર્નીચર જેવી અલગ અલગ કેટેગરીમાં ફ્લીપકાર્ટ રોકાણ કરી રહી છે.

ફ્લીપકાર્ટનાં CEO કલ્યાણ કૃષ્ણમુર્થીએ જણાવ્યું કે, ફ્લીપકાર્ટ આવતાં વર્ષોમાં ગ્રાહકો અને સેલર માટે ઇનોવેશનમાં રોકાણ કરતું રહેશે. જેથી આવતાં 200 મિલિયન ભારતીયોને ઓનલાઈન શોપિંગની કેટેગરીમાં લાવી શકે.

એમણે સમજાવ્યું કે, અત્યારે ગ્રાહકનાં પોકેટનો માત્ર 20 – 25 % જેટલો હિસ્સો એ કોમર્સ કેટેગરીને ફાળે આવે છે. પરંતુ જો તમે આ નવી કેટેગરીને ઉમેરશો તો આ હિસ્સો અચાનક 70 થી 75 % જેટલો થઇ જશે.

ભારતમાં ફ્લીપકાર્ટ અને અમેરિકન કંપની એમેઝોન ટક્કરમાં છે. વોલમાર્ટ કંપનીએ ફ્લીપકાર્ટનો 77% હિસ્સો ખરીદી લીધો છે. બેંગલુરુ બેઝ ઓનલાઈન કંપની ફ્લીપકાર્ટનો 16 યુએસ બિલિયન ડોલરનો હિસ્સો વિશાળ રિટેલ ચેન વોલમાર્ટ ધરાવે છે.