surat news/ આગામી સાત દિવસ માટે સુરતવાસીઓ નહી માણીસકે ડુમ્મસ અને સુવાલી બીચમી મજા

સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે.માહિતી  અનુસાર આગામી સમયમાં વાવાઝોડાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 31T183959.074 આગામી સાત દિવસ માટે સુરતવાસીઓ નહી માણીસકે ડુમ્મસ અને સુવાલી બીચમી મજા

સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે.માહિતી અનુસાર આગામી સમયમાં વાવાઝોડાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આગમી થોડા સમય સુધી વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે,જેના કારણે 1 થી 7 જૂન સુધી ડુમ્મસ, સુવાલી બીચ પર જવા પર  પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમજ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ તેમજ દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે.આપને જણાવી દઈએ સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયો હોવાનું જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, વાવાઝોડાનાં ખતરાને જોતાં સુરતમાં 1 થી 7 જૂન સુધી બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 31T184244.346 આગામી સાત દિવસ માટે સુરતવાસીઓ નહી માણીસકે ડુમ્મસ અને સુવાલી બીચમી મજા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ તથા ભારે પવન ફૂંકાવાની આગાહીને જોતાં સુરતનાં ડુમસ અને સુવાલી બીચને આગામી 1 થી 7 જૂન સુધી બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતનાં ડુમસ, સુવાલી બીચ 7 દિવસ સુધી સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે. સુરતમાં વાવાઝોડાના કારણે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને જોતાં સુરત પોલીસ કમિશ્નરે આદેશ આપ્યો છે. અને માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી