Chhota Udaipur/ ખોસ ગામે જંગલમાં ઇનફાઇટમાં પટકાતાં દીપડાનું મોત 

છોટા ઉદેપુર જીલ્લાના ખોસ ગાને બેડીપડા વચ્ચેની લડાઈમાં પટકાતા દીપડાનું મોત થયું છે. મહુડાના ઝાડ ઉપરથી દીપડો પટકાતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.  ઈનફાઇટ (બે દીપડા વચ્ચેની લડાઈ )માં દીપડો પટકાતા મોત

Top Stories Gujarat Others
teacher 7 ખોસ ગામે જંગલમાં ઇનફાઇટમાં પટકાતાં દીપડાનું મોત 

@સુલેમાન ખત્રી, મંતવ્યન્યૂઝ- છોટા ઉદેપુર 

છોટા ઉદેપુર જીલ્લાના ખોસ ગાને બેડીપડા વચ્ચેની લડાઈમાં પટકાતા દીપડાનું મોત થયું છે. મહુડાના ઝાડ ઉપરથી દીપડો પટકાતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.  ઈનફાઇટ (બે દીપડા વચ્ચેની લડાઈ )માં દીપડો પટકાતા મોત થતા વન વિભાગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

gujarat / રાજ્યના આટલા નાયબ મામલતદારોને મળી બદલી સાથે બઢતી……

છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે માલુ બીટ ના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં હટીયાભાઈ ખાપરભાઈ રાઠવા ના એફ.આર.એ ના ખેતર મા આવેલ  મહુડા ના ઝાડ ઉપરથી ઈનફાઈટ મા નીચે  પડી  જતા ૧નર દીપડાનુ  મૃત્યુ થયેલ છે.મરનાર દીપડાની ઉંમર અંદાજે ઉંમર 4.6 ( સાડા ચાર વર્ષ) ની હોવાનું વન વિભાગના આર. એફ. ઓ. નું અનુમાન છે તેઓ એ સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી  છે.  જ્યારે ઇનફાઇટ મા દીપડાનુ  મોત થતા પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે.

Bihar / સમસ્તીપુર-મુઝફ્ફરપુર રૂટ પર પૂજા સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઉતરી, હેલ્પલાઈન નંબર જાહેર

deesa / બાળકીની ઘાતકી હત્યા મુદ્દે, સ્પેશ્યલ ટીમની રચના અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ

#CoronaUpdate / રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 1126 નવા કેસ…

Maharastra / રાજ્યપાલ કોશિયારીની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે પાઠવી નોટિસ

Bihar: CM યોગીએ રોહતાસમાં જનતાને કહ્યું- જો અમારી સરકાર બનશે તો MLA તમને અયોધ્યા દર્શન …

madhyapradesh: ઈમરતી દેવી અંગે કમલનાથની ટિપ્પણીથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- મને આ પ્રકારની ભાષ…