અખાત્રીજ/ આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 10 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 09T120309.098 આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૦-૦૫-૨૦૨૪, શુક્રવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ /  વૈશાખ સુદ ત્રીજ
  • રાશિ :-    વૃષભ         (બ,વ,ઉ)
  • નક્ષત્ર :-   રોહિણી                   (સવારે ૧૦:૪૭ સુધી.)
  • યોગ :-   અતિગંડ                   (બપોરે ૧૨:૦૭ સુધી.)
  • કરણ :-    તૈતીલ           (બપોરે ૦૩:૩૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                     ü  વૃષભ (રાત્રે ૧૦:૨૫ સુધી )
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૦ કલાકે                            ü સાંજે ૦૭.૧૧ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૩૨ એ.એમ,                                   ü૦૯:૪૬ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૧૦.૫૮ થી બપોરે ૧૨.૩૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે અખાત્રીજ છે .
  • ત્રીજની સમાપ્તિ   :        સવારે ૦૨:૪૮ સુધી. મે-૧૧

તારીખ   :-    ૧૦-૦૫-૨૦૨૪, શુક્રવાર / વૈશાખ સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૭ થી ૦૯:૧૮
અમૃત ૦૯:૧૮ થી ૧૦:૫૭
શુભ ૧૨:૩૬ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૨ થી ૧૧:૧૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • સન્માનમાં વૃદ્ધિ થશે.
  • શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.
  • મિત્રોની સંખ્યા વધશે.
  • ગાયને ગોળ ખવરાવો.
  • શુભ કલર: રાતો
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિરોધી હાવી થઈ શકે છે.
  • ભેટ મળી શકે છે.
  • સુખદ યાત્રા થાય.
  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય.
  • શુભ કલર: નારંગી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • શત્રુ પરાસ્ત થશે.
  • વાહન સુખ પ્રાપ્ત થશે.
  • કોઈ વિશેષ લાભ મળે.
  • સ્વાસ્થ સારું રહેશે.
  • શુભ કલર: કેસરી
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • સંતાનના ભણતરને લઈને ચિંતા થાય.
  • માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
  • યાત્રાનો યોગ છે.
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વધે.
  • શુભ કલર: સફેદ
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • ખાન પાનમાં ધ્યાન આપવું.
  • વધારે દેખાવ કરવો નહિ.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે.
  • કોઈ શુભ સમાચાર મળે.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સામાજિક યશ વધશે.
  • આળસ હાનિકારક થઈ શકે.
  • વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવે.
  • ધન લાભ થાય.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.
  • ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
  • વિદેશ પ્રવાસ પર જવાય.
  • સ્વાસ્થ સારું રહેશે
  • શુભ કલર: નીલો
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • દિવસ દરમિયાન આળસ રહેશે.
  • કામમાં ધ્યાન આપવું.
  • રોટલી ગાય માતાને ખવડાવો.
  • માનસિક શાંતિ મળે.
  • શુભ કલર: બદામી
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નાણાકીય લેવડ-દેવડ સાવધાનીથી કરો.
  • નિર્ણય લેવામાં વરિષ્ઠ લોકોની સલાહ લો.
  • આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
  • ધ્યાન –યોગ-પ્રાણાયામ કરો.
  • શુભ કલર: સિલવર
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • ગૂંચવણો વધશે.
  • બુધ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.
  • ઉત્સાહમાં વધારો થાય.
  • બિનજરૂરી દખલ ન કરવી.
  • શુભ કલર: ચોકલેટી
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામમાં વ્યસ્ત રહેશો.
  • મન પ્રસન્ન રહેશે.
  • ખર્ચ પર નિયંત્રણ રાખો.
  • સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
  • શુભ કલર: મરૂન
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • મોટાં પડકારનો સામનો કરવો પડશે.
  • મહેનત અનુસાર ફળ મળશે.
  • ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
  • શિવ જાપ માળાનો પાઠ કરો.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાંચ શુભ યોગોમાં ઉજવાશે અખાત્રીજ, દાન-પુણ્ય તેમજ સોનું ખરીદવાની વિશેષ પરંપરા

આ પણ વાંચો:

આ પણ વાંચો:અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે